________________
( પ૩ ) સંસાર ઉપર જે કંટાળો આવવોઆનુંનામ ભોગ-વૈરાગ્ય છે. આ યોગનું બીજ છે. વલી સાધુઓને કલ્પી શકે એવા ઓષધાદિ આપવાનો નિયમ કરે તે પણ એગ બીજ છે. આ દ્રવ્ય અભિગ્રહ વિશિષ્ટ ક્ષપશમ ભાવથી જેની રાગદ્વેષરૂપી ગાંઠ ભેદાણી નથી એવાને હોતો નથી. તથા સિદ્ધાંતને વિધિપૂર્વક લખવવા. વિધિ એટલે ન્યાયનિતીથી પ્રાપ્ત કરેલ જે ધન તેનાથી શાસ્ત્રો લખાવવા. પણ સંસારને વધારનારા વિશેષિક નિયાયિક વિગેરે શાસ્ત્રો લખાવવા. જે શાસ્ત્રો વાંચવાથી આત્માની જાગૃતિ રહે, વૈરાગ્ય વાસનામાં વૃદ્ધિ થાય એવા શાસ્ત્રો લખાવવા. એ બીજો છે.રકા
અન્ય યોગ બીજો કહે છે. ' लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः ।। प्रकाशनाथ स्वाध्याय श्चिन्तना भावनेति च ॥२८॥
અર્થ. ન્યાયસંપન્નદ્રવ્યથી પુસ્તકોનું લખાવવું, તેનું પુષ્પાદિથી પૂજન કરવું. ચોગ્યજીવને દાન કરવું,ગુરૂદ્વારા સાંભળેલ છબીને બીજાને પ્રકાશવી, ભણેલ પુસ્તકોની આવૃતિ કરવી. તેના અર્થને વિચારો અને વારંવાર તેના અર્થનું મનન કરવું આ બધા યોગના બીજે છે. સારા
વિવેચન. ન્યાયનિતિથી કમાલપસીને સદુવ્યય કરવાના સારાસ્થાનોબતાવે છે, કે આત્માની જાગૃતિ રહે. અને સંસાર ઉપરથી વૈરાગ્યની વૃદ્ધિ થાય આવા પુસ્તકો લખાવવા, પુસ્તકોનું પુષ્પાદિ વડે પૂજન બહુ માન કરવું. યોગ્ય સાધુ-સારા પુરૂષને તેનું દાન કરવું. પુસ્તકોનું વારંવાર ગુરૂ પાસે શ્રવણ કરવું, ભાષાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org