________________
(પર ) ભાવગિએના પ્રતે કુશલ ચિત્ત. નમસ્કાર. પ્રણામ કરવા આટલાજ પેગ બીજે નથી પણ તેના પ્રતે વૈયાવૃજ્ય. ભક્તિ. સેવા- સૂત્રમાં કહેલ વિધિપૂર્વક બહુ માનથી અનુકુળપણે આહારાદિદાન પુરૂષાદિગ્ય પાત્ર જોઈ આપવું. આપણા યુગના બીજે છે. શાસ્ત્રમાં કહેલ છે, કે. આ લેકના કોઈપણ જાતના ફલની ઈચ્છા વગર આ કોણ પુરૂષ છે. આને કેવી રીતે ઉપકાર કરે. પોતાની ઉપકાર કરવાની શક્તિ તથા પ્રભુની આજ્ઞા લક્ષ્યમાં રાખી વૈયાવચ્ચ-ભક્તિ કરવી, શુદ્ધઅંતઃકરણની શ્રેણિવિશેષ વડે. આ શુદ્ધાશય-શુદ્ધ અંતઃકરણ ચરમ પુદ્ગલ પરાવર્તન વાલાને જ હોય છે. આ વાત ઉક્ત પ્રાય છે–કહી દીધી છે. પારદા
યેગના બીજા બીજે કહે છે. भवोद्वेग श्च स ह जो द्रव्याभिग्रहपालनम् ॥ तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥२७॥
અર્થ. સ્વભાવિક સંસાર ઉપરથી વૈરાગ્ય આવો. ઓષધાદિ રૂપદ્રવ્ય સાધુને આપવાના અભિગ્રહનું પાલવું. તથા વિધિપૂર્વક સિદ્ધાંતનું લખાવવું આદિ શબ્દથી સિદ્ધાંતનું પૂજન કરવું વિગેરે. આ બધા ભેગના બીજ છે. પારકા
વિવેચન. સંસારની અંદર ઈષ્ટપુરૂષોના વિગથી દુઃખગભિત વૈરાગ્ય પામનારા ઘણાજી હોય છે, આ આર્તધ્યાન રૂપ હોવાથી વાસ્તવિક વૈરાગ્ય ન કહી શકાય, પણ જન્મ, મરણ, આધિ, વ્યાધિ, અને ઉપાધિરૂપ આ સંસાર છે, તત્ત્વ દૃષ્ટિથી વિચાર કરતાં સંસારમાં સુખ ક્યાં છે? ખરું સુખ તો મોક્ષમાં છે. આમ જ્ઞાનદષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org