________________
( ૪ )
અ. અપૂર્વકરણની નજીક હાવાથી ચરમયથા પ્રવૃત્તિકરણ છે તે પરમાથી અપૂર્વકરણ છે, તેમાં દોષ નથી, એમ યાગના જાણકારો જણાવે છે. માહ્યા
વિવેચન. અરૂણેય પછી જેમ સૂર્યોદય થાય છે. તે અરૂણાદય પણ સૂર્યોદયજ કહેવાય છે. તે પ્રમાણે જે કરણ પછી અનંતર સમયે અપૂર્વકરણ થાય છે, ગ્રંથિને ભેદ કરે છે; તે કરણને ચરમ યથા પ્રવૃત્તિ કરણ કહે છે. પણ તાત્વિક આ અપૂર્વકરણજ છે. કારણ કે અપૂર્વ કરણનું કાય ગ્રંથિ ભેદ કરવાનું છે તેજ કાય ચરમ યથા પ્રવૃત્તિકરણ કરે છે. તેમાં જરાએ દોષ આવતા નથી. આમ ચેાગના જાણકારા જણાવે છે. વેદક સમ્યકત્વ પછી જેમ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે ચરમ થાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાય છે એટલે અપૂર્વકરણની નજીક હાવાથી આ ચરમ યથા પ્રવ્રુત્તિકરણ છે તે અપૂર્વકરણ છે. લા
અહિં જ ગુણ સ્થાનકની ચેાજના થાય છે. प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् || अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः || ४० ॥
અ. મિથ્યાષ્ટિને પ્રથમ ગુણ સ્થાનક કહેલ છે ક ગ્રંથ વિગેરેમાં તે સામાન્ય પ્રકારે જાણવું. પણ મુખ્યપણે તથા અન્વ-ગુણ નિપપન્ન ગુણઠાણુ તા આ દૃષ્ટિમાં વતા જીવાનેજ હાય છે. પણ બીજાઓને પ્રથમ ગુણઠાણ ગુણ નિપપન્ન હેાતું નથી. ૫૪ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org