________________
(40)
મલતું નથી, પુદ્ગલીક સુખની ઉપેક્ષા વાલુંજીનસ્તવનાદિ અનુષ્ઠાન છે તેજ અપવ–મેાક્ષનું કારણ અને છે. વસ્તુના એવાસ્વભાવ છે. કે એક વસ્તુ તરફ પ્રતિમ ધ લાગણી ઓછી થાય છે ત્યારે તેનું સ્થાન બીજાને મલે છે.. ગાતમસ્વામીને જેમ પ્રભુ મહાવીર દેવ પ્રતે જે લાગણી હતી તે ખીજી તરફની લાગણી ખેંચી લેવાથીજ હતી, આવી લાગણીવાળા જીવનેજ યાગની પ્રાપ્તિ થાય છે, પણ લાગણી વગરનાને પ્રાપ્તિ થતી નથી. જેમ અશાલિ બીજથી કયારે પણ શાલિબીજના અંકુર થતા નથી. તેવી રીતે ચેાગના બીજ કે ચેાગની દૃષ્ટિ તથાવિધ કના ક્ષયાપશમથી રાગદ્વેષ રૂપ કની ગ્રંથિને જોકે ભેદી નથી તેપણ તેની સન્મુખ તે થયે છે. અને ચરમચથા પ્રવૃત્તિ કરણ જેણે પ્રાપ્ત કરેલ છે. તેજ મેલવે છે. જેમકે સરાગી અપ્રમત્તયત્તિ વિતરાગ નહિછતાં વિતરાગનીસન્મુખ થવાથી વિતરાગ કહેવાય છે. તેમ આ ાણવું, “ જેમાં વોટ્ટે 'ચેાગના ખીજવાળું જે ચિત્ત છે તેજ સસાર સમુદ્રમાં ડુબતા પ્રાણને જરા અહાર કાઢવા રૂપ છે, સ`સાર શક્તિને ખુબ શીથિલ કરી નાખે છે, તેમજ પ્રકૃતિના સ્વરૂપને બરાબર તપાસી તેના રહસ્યને જાણી તેના ત્યાગ કરવામાં એક શાસ્ત્રિય ઉપાચ છે. તેમજ બીજને ઉચિત ચિંતા કરવી તેજ રાગદ્વેષરૂપ ગ્રંથિપતને તેડવાને વજ્રનું કામ કરે છે–નિયમે કરી ગ્રંથિ ભેદ કરે છે. વલી સસારરૂપી કેદખાનામાંથી નાશી છુટવાને જમરાજાના ઘંટ સમાન છે. રૂપી કેદખાનામાંથી મુક્તકરાવનાર આ ચાગના મીજની
જન્મમરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org