________________
( ૪૭ )
છે, તેમજ બહુમાન, આદર-સત્કાર, સમાન, પૂર્વક તેઓશ્રીને નમસ્કાર કરવારૂપ વચનથી સ્તુતિ કરે છે, તથા શુદ્ધ અંતઃકરણથી પંચાંગ પ્રણામ કાયાથી કરે છે, તથા ભવ્યત્વતા તથા કર્મના પરિપાકથી નિયમે કરી આ ભેગના બીજો પ્રાપ્ત થાય છે, શરમાવકાલના પહેલાના કાલમાં શુદ્ધ અંતઃકરણ, નમસ્કાર, તથા પ્રણામ વિગેરે શુદ્ધ હોતા નથી, ઓઘદૃષ્ટિથી કરાતાં ધર્મના અનુષ્ઠાને સમજણપૂર્વકના હોતા નથી, કારણકે આ બીજો પ્રાપ્ત કરવાની યેગ્યતાને કાલ હજી પરિપકવ થયે નથી, હૃદયની કિલષ્ટતા હજી ગઈ નથી, અને વિશુદ્ધ આશય પણ થયો નથી, પરંતુ શરમાવર્તકાલ પ્રાપ્ત થતાં હૃદયની કિલષ્ટતા ચાલી જાય છે, અને વિશુદ્ધ આશય થાય છે, આ પ્રમાણે રોગના જાણકારો કહે છે. ૨૪
ગના બીજો પ્રાપ્ત થવાને કાલકહી બીજોની
શુદ્ધિ કહે છે उपादेयधियात्यंत संज्ञाविष्कम्भणान्वितम् ॥ फलाभिसंधिरहितं संशुद्धं ह्येतदीदृशम् ॥२५॥
અર્થ. ચોગના બીજે ખરેખર શુદ્ધ ત્યારેજ થાય છે કે તેના પ્રતે અત્યંત ઉપાદેયબુદ્ધિ ઉત્પન્ન થાય. જગતમાં સારભૂત અંગિકાર કરવા લાયક આજ વસ્તુ છે, પણ આહારાદિ દશ પ્રકારની જે સંજ્ઞાઓ છે તે ઉપાદેય નથી. આગળ વધતા પ્રાણિને તે સંજ્ઞાઓ અટકાવનાર છે. તથા આ લોકના તથા પલકના પુદ્ગલીક સુખરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org