________________
(૪૬)
ચિંગના બીજે નિયમે કરી પ્રાપ્ત થાય છે. તે સિવાય બીજા કાલમાં આ બીજો પ્રાપ્ત થતા નથી એમ એગના જાણકારે જણાવે છે. મારા
વિવેચન. સત્ય વસ્તુના બેધ સિવાય આ જીવ ચાર ગતિ રૂપ સંસારમાં અનંતા પુગલ પરાવર્તન કાલ ભયે છે, છતાં હજુ સુધિ સત્યધ થયું નથી. સત્ય બંધ થવાની લાયકાત પણ પ્રાપ્ત થઈ નથી, આ લાયકાત ચરમપુગલ પરાવર્તન જેટલે કાલ મેક્ષ જવાને માટે જ્યારે બાકી રહે છે ત્યારે આ જીવને કાંઈક સત્ય વસ્તુ જાણવાની ઈચ્છા થાય છે, અને કેમે કરી માર્ગનુસારીપણું પ્રાપ્ત થાય છે. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવું. આ પુદ્ગલ પરાવર્તન આ અનાદિ અનંતસંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને તથાભવ્ય ત્વતાના પરિપાકથી તથા અકામ નિર્જરાથી ઘણા કર્મોને ખપાવી આગળ આવતા જીવોને પગલપરાવર્તને કોઈને અધિક, કોઈને ઓછા અને કેઈને ચરમપુદ્ગલ-એટલે છેલું હોય છે, આ ચરમપુદ્ગલપરાવતનનું થયું તેમાં પણ તથાભવ્યત્વતાને પરિપાકજ કારણ છે. સારાંશ એ છે કે જીવને આગળ વધવાની ગ્યતા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તે યોગ્યતાને લઈ આ જીવમાં મિથ્યાત્વને કડવો રસ અનાદિકાલને પડ હતો તે દૂર થાય છે, અને જરામધુરરસ તેમાં દાખલ થાય છે. આ રસ જ્યારે જીવમાં દાખલ થાય છે ત્યારે આ જીવને જીનેશ્વર પ્રભુ પ્રતે હૃદયની શુદ્ધ લાગણી–સુંદર અંતઃકરણ પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org