________________
(૪૫) કરણપૂર્વક તેઓના પ્રતે બહુ માનથી-આદરસત્કારથી વચન દ્વારા નમસ્કાર કરવો.મોઢેથી બેલવું નજીણાણું,આથી વચન યોગની એકાગ્રતા જણાવી, તેમજ તેઓને પંચાંગ પ્રણામ બહુ માનથી કરવા. બે હાથ બે પગ અને એક મસ્તક આ પાંચ અંગે જમીન સાથે અડે તેને પંચાંગ પ્રણામ કહે છે, આ પ્રમાણે શુદ્ધ રીતે મન, વચન, અને કાયાથી વંદન નમન કરવું, આદિશબ્દથી પ્રદક્ષિણા કરવી, તે મોક્ષને મેળવી આપનારા યેગના પરમ બીજે છે. “શુદ્ધ” આ કહેવાથી હૃદયની લાગણી વગર અત્યાર સુધિમાં યથા પ્રવૃત્તિ કરણથી–ઘ સંજ્ઞાથી જેજે વંદન નમસ્કાર થયા તે તે યોગના બીજે તરીકે બન્યા નથી, વસ્તુતત્વને સમજી હૃદયની લાગણીથી બહુ માનપૂર્વક જે જે કિયા થાય તે બધા રોગના બીજે તરીકે ગણાય છે, આ ત્રણે મન, વચન અને કાયાદ્વારા થતા નમસ્કાર પ્રત્યેક તથા સમસ્ત યોગના બીજે છે–મોક્ષને જોડીદેનારા ધર્મના અનુષ્ઠાને છે. આના કરતાં બીજ ઉત્તમ બીજે નથી, આજ મોક્ષના ઉત્તમોત્તમ સર્વ પ્રધાન બીજે છે, આને પ્રધાન ગણવાનું કારણ એજ છે કે આમાં જીનેશ્વર પ્રભુ વિષય પ્રધાન છે, તેને લઈ આ બીજ ઉત્તમ ગણાય છે. પારકા
આ બીજો પ્રાપ્ત થવાના કાલ જણાવે છે. चरमे पुद्गलावर्ने तथाभव्यत्वपाकतः ।। संशुद्धमेतन्नियमा नान्यदापीति तद्विदः ॥२४॥
અર્થ. ચરમપુલ પરાવર્તનકાલ પ્રાપ્ત થયે છતે તેમજ તથાભવ્યત્વતાનો પરિપાક થયેતેજ. આ શુદ્ધમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org