SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) પણ તેનાથી કમરૂપી ભાવઅંકુરાની ઉત્પત્તિ થતી નથી. કારણ કે આ દષ્ટિવાળાને આશય તાત્વીક અનુષ્ઠાનોના અંગે કર્મને આશ્રિરહેલ છે, તેમજ અન્યના કાર્યમાં ચિંતા રાખતો નથી; કદાચ ચિંતા રાખે તે પણ તેનામાં કરૂણાને અંશ હોવાથીજ રાખે છે. ૨૧ આ દૃષ્ટિમાં રહેલો યોગિ જે મેળવે છે તે કહે છે. करोति योगबीजाना मुपादानमिहस्थितः ।। अवन्ध्य मोक्षहेतुना मितियोगविदो विदुः ॥२२॥ અથ. આ મિત્રાદષ્ટિમાં રહેલો મૈત્રાયોગિ મેક્ષરૂપી ફલ આપવામાં અવંધ્ય કારણ એવા રોગના બીજેને એકઠા કરે છે. એ પ્રમાણે વેગના જાણકાર યોગાચાર્યો કહે છે.રર વિવેચન. આ જીવને ઉદયકાલ આ દૃષ્ટિથી શરૂ થાય છે, અત્યાર સુધિત ઓઘદ્રષ્ટિથી–વગર સમજણથી ગાડરીયા પ્રવાહની માફક અનેક ધર્માનુષ્ઠાન કર્યા. છતાં ઉદયકાલ શરૂ થયો ન હતો, પણ આ દૃષ્ટિ પ્રાપ્ત થતાં ઉદયકાલની શય્યાત મોક્ષ તરફના પ્રયાણની શરૂ થાય છે, આ દૃષ્ટિવાલે જીવ આગળ કહેવામાં આવતાં એવા મોક્ષરૂપી ફલ આપવામાં અવંધ્ય કારણ એવા યુગના બીજેને એકઠા કરે છે, જે બીજેથી અવશ્ય મોક્ષરૂપીફળ મળે તેને અહિં સંગ્રહ કરે છે, આ પ્રમાણે વેગના જાણનારા એવા વિશિષ્ઠ ગિઓ–ગાચાર્યો જણાવે છે. રેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005148
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDevvijaygani
PublisherVijaykamal Keshar Granthmala Khambhat
Publication Year
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy