________________
અહિં
આ બે
પ્રહાય છે,
(૪૨) ગુણ પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે દરેક દ્રષ્ટિમાં જાણવું. મિત્રાદપ્ટિમાં તૃણાગ્નિકણના પ્રકાશ જે બેધમંદ હોય છે. અહિંસાદિ પ્રવૃત્તિમાં કે દેવગુરૂની ભક્તિ પૂજા સેવામાં ખરે અવસરે સ્મૃતિ રહે નહિ, કાંતે ભુલી જાય અગર ટાઈમસર ન કરે, અહિં યમ નામનું ગાંગ હોય છે, તેમાં દેશ થકી અહિંસા તથા સત્ય આ બે ચમો અમલમાં મુકે છે -વ્રત પાળે છે અને બીજા ત્રણ અાય. બ્રહ્મચર્ય. તથા અકિંચન પણાને અમલમાં મુકવાની ઇચ્છા વાલા હોય છે, તથા ઈચ્છા, પ્રવૃત્તિ, , અને સિદ્ધિ આ ચાર યમે છે. આનું સ્વરૂપ આગળ આવશે. આ ચાર યમે પિકી બે યમે અમલમાં મુકે છે અને બે યમોને અમલમાં મુકવાની ભાવના વાળા હોય છે, “ ” આ દૃષ્ટિમાં રહેલ જીવને દેવગુરૂ વિગેરેના શુભકાર્યો કરવામાં જરા પણ કંટાળે આવતું નથી. તેમજ કદી થાકી પણ જતો નથી. પણ દેવગુરૂના કાર્ય કરવામાં આનંદ માને છે, જેમ ભવાભિનંદિ જીવ ભવમાં આનંદ માનનારો. પાંચે ઈદ્રિના સુખમાં મગ્ન રહેનારે. ભેગ સુખથી થતી શરીરની પાયમાલી તથા મગજની હાણી વિગેરે મોટા દોષો નજરે જોતાં છતાં પણ જેમ તે ભેગ કાર્યથી પાછા હઠત નથી. તે પ્રમાણે આ દેવગુરૂના કાર્ય કરવામાં પાછો હઠતો. નથી. “' અમત્સર. દેવગુરૂને પૂજ્ય માને છે. એટલે તેના ઉપર અદ્વેષ હોય તેમાં નવાઈ નથી પણ તે સિવાય ના બીજા કોઈ ઉપર દ્વેષ ભાવ કરતું નથી, કાંઈક તત્વજ્ઞાન થએલ હોવાથી આત્મામાં ઈર્ષારૂપી વિર્યબીજ રહેલ છે. તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org