________________
( ૪૧ ) કરતા કદાચ વચમાં વિસામારૂપ એક બે ભવ દેવલોકના કરવા પડે છે, આ દેવલોકન ભ કરવા તે ચારિત્ર ઉદય આવવામાં પ્રતિબંધક હેવાથી એટલે ટાઈમ વિસામે ખાઈને પાછો મનુષ્ય જીદગીમાં આવી ચારિત્ર અંગિકાર કરી પિતાને પ્રવાસ મોક્ષ તરફ શરૂ કરે છે, અને આખરે આઠમી પરાષ્ટિ પ્રાપ્ત કરી પરમપદ–મોક્ષરૂપી નગર મેળવી પરમશાંતિ સુખ પામે છે. મારા દૃષ્ટિનું સ્વરૂપ તથા ગાંગેની યોજના બતાવે છે. मित्रायां दर्शन मंदं यम इच्छादिकस्तथा ॥ अखेदो देवकार्यादा वद्वेषश्चापरत्र तु ॥२१॥
અથ. મિત્રાદષ્ટિમાં તૃણાગ્નિ કણના પ્રકાશ જેવો મંદ બાધ હોય છે. આ દષ્ટિમાં આઠ ગાંગે પૈકી પ્રથમ ચમ નામનું ગાંગ તથા ઈચ્છાદિ ચાર બીજા યમો હોય છે, આઠ દેષો પૈકી અહિં પ્રથમ ખેદ નામને દોષ ચાલ્યા જાય છે, આથી દેવગુરૂના કાર્યમાં સતત પ્રવૃત્તિ આનંદથી કરે છે, તેમજ આઠ ગુણે પૈકી અહિં અદ્વેષ નામને ગુણ પ્રાપ્ત થવાથી કોઈના ઉપર દ્વેષ કરતું નથી. પરવા
વિવેચન. મિત્રાદિ આઠ દૃષ્ટિમાં અનુક્રમે એગના આઠ અંગે યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ કમથી પ્રાપ્ત થાય છે, પ્રથમ મિત્રાદષ્ટિમાં યમ–અહિંસાદિ, તથા ઈચ્છાદિ ચાર યમ હોય છે, ખેદાદિ આઠ દેશે પૈકી અહિં ખેદ દેષ ચાલ્યો જાય છે, તેમજ અષાદિ આઠ ગુણો પૈકી અહિં અદ્વેષ નામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org