________________
( ૪૦ )
સ્વભાવ વાલી છે. પણ ઈતરા-સ્થિરાદિદૃષ્ટિ પ્રતિપાત સ્વભાવ વાલી નથી તેમજ અપાયવાલી પણ નથી. ૫૧લા
प्रयाणभंगा ऽभावेन निशि स्वापसमः पुनः ॥ विधातो दिव्यभवत वरणस्योपजायते ॥ २० ॥
અ. મિત્રાદષ્ટિ પ્રાપ્ત થતા મેાક્ષ તરફનું પ્રયાણ-ગમન શરૂ થાય છે, પ્રયાણમાં ભંગ પડતા નથી, માત્ર રાત્રિમાં નિદ્રા લેવારૂપ વિસામે દેવલાકમાં ઉત્પન્ન થવાથી લેવા પડે છે. આજ ચારિત્રના વિદ્યાતમાં કારણ છે, દેવલાકમાંથી પાછા ફરતા મનુષ્ય જન્મ પામી ચારિત્ર અંગિકાર કરી પા મેાક્ષ તરફના પ્રયાણ શરૂ થાય છે. ારા
વિવેચન. એક મુસાફર કનેાજ દેશ જવા નિકળ્યે છે, નિર'તર પ્રયાણ તે શરૂ છે, પણ રાત્રિ આવે ત્યારે નિદ્રા લેવારૂપ વિસામેા લેવે પડે છે, રાત્રિ પૂર્ણ થતાં પાછે પ્રચાણ શરૂ થાય છે અને ઇષ્ટ સ્થાને પાચે છે. તેવી રીતે મેક્ષ રૂપી નગર જવા માટે આ મિત્રાદિ દૃષ્ટિવાળા જીવ પ્રયાણ શરૂ કરે છે. આગળ અતાવવામાં આવતા મેાક્ષને જોડી દેનારા ચેાગના બીજો-ગુણાનું રાત અને દિવસ સેવન કરવા રૂપ પ્રયાણ શરૂ રહેતા વિસામારૂપ દેવલાકમાં ઉત્પન્ન થાય છે. આગલ વધવામાં આજ પ્રતિબંધક છે. રાત્રે નિદ્રા લેવા રૂપ. પણ પાછા દેવલેાકમાંથી નીકળી મનુષ્ય જીંદગી પામી ચારિત્ર અંગિકાર કરી આગળ પ્રયાણ શરૂ કરે છે, જેમ નિદ્રા ચાલી જવાથી પાછું પ્રયાણ શરૂ થતા કનાજ દેશ તે મુસાફર પેચી જાય છે, તેની માફક આ મિત્રાદિ દૃષ્ટિવાળા જીવાત્મા મેાક્ષ તરફ
પ્રયાણ શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org