________________
( ૩૮ ) ભેદ પડે છે. પરંતુ પૂર્વાચાર્યોએ પરિસ્થરનીતિથીજ મુખ્યત્વેન આઠ ભેદ પાડયા છે, સૂક્રમભેદ તરફ લક્ષ્ય આપેલ નથી, પણ વિશેષથી વિચાર કરવામાં આવે તે સન્દષ્ટિના ઘણા ભેદે પડે છે, સૂમભેદથી અનંતા ભેદે દશનના પડે છે પરસ્પર પસ્થાન પડતા હોવાથી, દશનના જેટલા ભેદ છે તેટલી દષ્ટિઓ છે. પણ આપણે અહિં સામાન્યથી આઠ ભેદો દૃષ્ટિના બતાવેલ છે. ૧૮ દષ્ટિના પ્રતિપાત અપ્રતિપાતાશ્રિત ભેદ કહે છે.
प्रतिपातयुताचा डाद्या वतस्त्रोनोतरास्तथाः॥ सापाया अपि चैतास्त प्रतिपातेन नेतराः ॥१९॥
અર્થ. પ્રથમની મિત્રાદિ ચાર દૃષ્ટિએ પડવાના સ્વભાવ વાલી છે–આવીને પાછી ચાલી જાય છે. પણ ઉત્તરાસ્થિરાદિ ચાર દૃષ્ટિએ પડવાના સ્વભાવ વાલી નથી–આવીને પાછી ચાલી જતી નથી. તેમજ પ્રથમની ચાર દૃષ્ટિ દુર્ગતિને આપનારી છે પણ સ્થિરાદિ ચાર દૃષ્ટિએ દુર્ગતિને આપતી નથી. ૧લા
વિવેચન. કર્મની વિચિત્રતાને લઈ મિત્રા, તારા, બલા, અને દિમા આ દૃષ્ટિએ આવીને પાછી ચાલી જાય છે. પરંતુ સ્થિરા. કાંતા, પ્રભા, અને પરા આ ચાર દષ્ટિએ પતન સ્વભાવ વાલી નથી-આવીને ચાલી જતી નથી, વલી મિત્રાદિ ચાર દષ્ટિએ પતન સ્વભાવ વાલી હેવાથી દૂર્ગતિનરકાદિ ગતિને આપે છે, પણ આ ચાર દષ્ટિવમીનાખેલ ન હોય તો સદ્ગતિ આપે છે. પણ વમીનાખેલ હોય તો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org