________________
( ૩૭ )
આ
ષ્ટિથી હલકી પ્રવૃત્તિ અટકી પડે
અને ષ્ટિ કહે છે. છે; અને શુભ પ્રવૃત્તિ તરફ ગમન થાય છે. જેમ જેમ દૃષ્ટિ ઉચ્ચ થતી જાય છે, તેમ તેમ ઉન્નતિ ક્રમમાં આગળ વધતા જાય છે, અહિં શાસ્ત્ર વિરૂધ પ્રવૃત્તિએ બ'ધ પડી જાય છે. અને શાસ્ત્ર કથિત પ્રવૃત્તિ કરવાથી અવૈદ્ય સંવેદ્યપદ્યમિથ્યાત્વના ત્યાગથી વેદ્યસ વેદ્યપદ્ય-સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વેદ્યસ વેદ્યપદ્યરૂપ સ્થિરાષ્ટિ હાવાથી સમ્યકત્વની ખરી પ્રાપ્તિ સ્થિરાષ્ટિમાંજ થાય છે, તેા પણ સામાન્ય પ્રકારે શરૂઆત આ દૃષ્ટિથીજ થાય છે. અથવા સત્ પ્રવૃત્તિષઃપરમાથ થી શૈલીશી પદ ચઉદમાં ગુણઠાણાતિ. તેને મેળવી આપે છે. સારાંશ એ છે કે આ ષ્ટિથીજ આગળ વધવાની શરૂઆત થાય છે. અને પરપરાએ ચઉદમાં ગુણુઠાણાને મેળવી દઇ પરમપદ-માક્ષને મેળવી આપવામાં જરા પણ વાંધા આવતા નથી. ૫૧૭ના
દૃષ્ટિ સામાન્ય પ્રકારે આઠેછે તે કહે છે. इयं च Sावरणापाय भेदादष्टविधा स्मृता ॥ सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ १८ ॥
અ. ઉપર જણાવેલ સ્વરૂપવાલી દૃષ્ટિ આવરણના ચાલ્યા જવાથી સામાન્ય પ્રકારે આઠ ભેદો પડે છે. પણ વિશેષ પ્રકારે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં ઘણા ભેદો પડે છે. ૧૮૫
વિવેચન. આમ ઉપરનું આવરણ જેમ જેમ આછું થતું જાય છે. તેમતેમ આત્માની જાગૃતિ વધતિ જાય છે. અને જેમ જેમ જાગૃતિ વધે છે, તેમ તેમ દૃષ્ટિના અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org