________________
( ૩૬ ) છે, અગાઉ જે વિચારણા થઈ હતી તે આ દષ્ટિમાં આદરણા રૂપે વૃદ્ધિ પામે છે. પ્રવૃત્તિ. આ ગુણ આઠમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અહિં તત્વ ાધના અને પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થાય છે. તેને લઈ આત્મગુણમાં સંપૂર્ણ રીતે પ્રવર્તન થાય છે. અગાઉની દષ્ટિમાં જે પ્રતિપત્તિ તત્વ બોધને અંગે થઈ હતી તે અહિં પ્રવૃત્તિમાં પરિપૂર્ણતા પામે છે.
આ પ્રમાણે અનુકમે આ સદ્દષ્ટિઓ મુનિઓ ભગવત્ પતંજલી, ભદંત, ભાસ્કર, બંધુદત, ભગવદંત. વિગેરે ચેગિઓની જાણવી. આ દૃષ્ટિઓનું સ્વરૂપ અનુક્રમે દરેકનું બતાવવામાં આવશે. ૧૬
દષ્ટિ શબ્દને અર્થ કહે છે. सच्छ्रद्धा संगतोबोधो दृष्टिरित्यभिधीयते ।। असत्मवृत्ति व्याघातात् सत्पत्ति पदावहः ॥१७॥
અર્થ. સત્ સમીચીન શ્રદ્ધા યુક્ત જે બોધ તેને દૃષ્ટિ કહે છે આ દષ્ટિ શાસ્ત્રવિરૂધ પ્રવૃત્તિને દૂર કરી શાસ્ત્ર અવિરૂધ પ્રવૃત્તિ કરાવી સમ્યકત્વને મેલવી આપે છે. ૧ળા
વિવેચન. પિતાના અભિપ્રાય ઉપર ધર્મ તત્વને નિર્ણય કરો આ જેમ બીન ઉપગી છે, તેમજ અંધ શ્રદ્ધા રાખવી તે પણ બીન ઉપગી છે, પરંતુ સત્ શ્રદ્ધા શાસ્ત્ર અવિરૂધ શ્રદ્ધાયુક્ત સુંદર જે બોધ-વિચારપૂર્વક શ્રદ્ધા-યા નિર્ણય કરે અને સત્ય સ્વરૂપનું જ્ઞાન કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org