________________
( ૩૪ ) ડામાં સપનું જ્ઞાન. આ કામ મેં કર્યું કે નહિ તેનું ભાન મલે નહિ. અન્યમુદ્ જે અવસરે જે ક્રિયા કરવાની હોય તેને છેડી બીજી ક્રિયા ઉપર રાગ થવે ચાલુ કિયા ઉપર અનાદર કે અબહુમાન તે. જ. સારા અનુષ્ઠાનને સર્વથા ઉચ્છેદ કરે. તે લાભ આપનાર નથી. આ નિર્ણય કરવો અને બીજાને તેવો ઉપદેશ આપવો તે. આસંગ. સંસારિક ક્રિયામાંજ તત્પર રહે. ભવિષ્યના પરિણામ તરફ લક્ષ્ય આપે નહિ. પુદ્ગલિક વસ્તુમાં રક્ત હોવાથી. પુદ્ગલિક ફલની અપેક્ષા રાખ્યા વગર શાસ્ત્રમાં કહેલ મુજબ અનુષ્ઠાન કરવા તે અસંગક્રિયા -અમૃત ક્રિયા છે તે આમાં હોતી નથી. મેહને નાશ થયા વગર આગલ પ્રગતિ થઈ શકતી નથી. એટલા માટે બુદ્ધિમાનેએ આઠ દેષ યુક્ત અંતઃકરણને ત્યાગ પ્રયત્નથી કરે, આઠ દોષના પરિહારથી અનુક્રમે આ આઠ દૃષ્ટિએ પ્રાપ્ત થાય છે. એક એક દેષ દરેક દષ્ટિમાં દૂર થાય છે, અને અદ્વેષાદિ આઠ ગુણ પિકી એક એક ગુણ દરેક દષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
આઠણે બતાવે છે. અદ્વેષ. અત્યાર સુધી આ જીવ પુદ્ગલ દશામાં રાચતો હતો અને જીવાદિ તત્વે તરફ તથા મુક્તિ તરફ ઠેષભાવ હતો. પરંતુ જ્યારે આ દૃષ્ટિ પ્રાપ્ત
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org