________________
( 33 )
અદ્વેષાદિ આઠ ગુણો જેએમાં છે તે મહાનુભાવ મહાત્માએમાં અનુક્રમે આ આઠ દૃષ્ટિએ હાય છે. ૫૧૬૫
વિવેચન. આ ચાલુ પ્રકરણમાં યમ નિયમ વિગેરે ચેાગના અગ। હાવાથી તેને ચેાગેા કહે છે, શાસ્ત્રમાં કહેલ છે કે. यम नियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान સમાપયોડટાવડશાન્તિ'' યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણા, ધ્યાન, અને સમાધિ આ યેાગના આઠ અંગા કહેલ છે, આ ચેાગાંગેા મિત્રાદિ દૃષ્ટિમાં અનુક્રમે એક એક હાય છે, જ્યાં મિત્રાદષ્ટિ છે ત્યાં ચમ નામનું ચેાગાંગ હાય છે. તારાષ્ટિમાં નિયમ નામનું યેાગાંગ હાય છે એ પ્રમાણે સમજવું, વલી યાદિ આઠ આઠ ચેાગાંગાના વિરેષિ ખેાદિ દ્વેષા પણ આઠ છે. તે દૂર કરવા, તેજ કરે છે.
૧ ખેદ. સારા કામની પ્રવૃત્તિ કરતાં થાક લાગે તે ખેદ. આવા ભેદ જેને થાય છે, તેને પ્રભુધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કર્દિ થતી નથી.
3
(6
3
ઉવેગ. સારા કામ ઉપર-અગર યાગ ધ્યાન ઉપર અનાદર થાય તેને ઉદ્યવેગ કહે છે.
ક્ષેપ. સારિ ક્રિયા કરતાં વચ્ચે બીજી ક્રિયા તરફ્ ચિત્તનું જે જવું એકે ખાખતમાં ચિત્તને સ્થિર કરવું નહિએકાગ્રતા કરવી નહિ તે Àપદોષ છે.
ઉત્થાન. ચિત્તની શાંતિ ન હેાવાથી મનની એકાકાર વૃત્તિના અભાવ તે ઉત્થાન દોષ.
ભ્રમ. મનનું વિપરીતપણું, છીપમાં રૂપાનું જ્ઞાન, દાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org