________________
( ૩૨ )
વંશગાંઠે-ઘાંસ કે જે શેલડીના વાઢમાં ઉગે છે પણ તેમાં માતાના ગધ પણ આવતા નથી. આ નલ-ઘાંસ જેવા અવિજીવે છે, કે જેમાં કયારે પણ સવેગ માતા આવવાની નથી, આ કહેવા ઉપરથી આત્મા પિરણામી છે, જુદા જુદા નિમિતાને પામી તેમાં ફેરફાર થાય છે, મિથ્યાત્વ દશામાં માતા વગરના આ જીવ પ્રથમ હતા. પણ પાછળથી સારા સારા સંચેાગે મળતા માતારૂપ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. પણ સાંખ્યદર્શનકાર આત્માને વ્યાપક, અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવ રૂપ માને છે આ સર્વવ્યાપક અને એક સ્વપ આત્માની અંદર પરિણામિ ધર્મ-પલટન ધર્મ ન હેાવાથી, તેમજ ઐધ દનમાં આત્માને ક્ષણિક-એક ક્ષણ સ્થિતિ વાળા માનવાથી આ દૃષ્ટિના ભેદો તેઓમાં ઘટી શકે નહિ. તે તે રૂપે પરિણમવુ તે તેઓના મતમાં ઘટી શકે નહિ. પરિણમન ધર્મ નિત્યાનિત્ય આત્માને માનવામાં આવે તેજ ઘટે. પણ એકાંત નિત્ય અને એકાંત અનિત્ય આત્મામાં કિદે ઘટી શકે નહિ, આ દૃષ્ટિએ સચેકિંગ દનાને સાધારણ છે. આ દૃષ્ટિ જેવા પ્રકારના જીવાને જેવી રીતે હાય તેવી રીતે અહીં બતાવવામાં આવે છે. ૧પાા મિત્રાદિ દૃષ્ટિ કોને હોય છે તે જણાવે છે यमादियेोगयुक्तानां खेदादिपरिहारतः ॥ अद्वषादि गुणस्थानं क्रमेणैषा सतां मता ॥ १६॥ અ. ચમનિયમ વિગેરે યાગના આઠ અંગેાથી યુક્ત આ ષ્ટિ છે. તેમજ ખેદાદ્ઘિ આઠ દાષા જેમાં નથી. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org