________________
( ૯ ) એ વક્તમિથ્યાત્વરૂપ ગુણને આશ્રિવ્યવહાર રાશિવાળા જીવોને પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેલ છે. તે સામાન્ય પ્રકારે જાણવું, બાકી વાસ્તવિક રીતે પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ આ ચેાથી દષ્ટિમાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે. શ્રાવકના કુલમાં જન્મ થવાથી. કે સાધુનો વેષ પહેરવાથી ચોથું પાંચમું કે છઠું ગુણ સ્થાનક આવી જતું નથી. આગળ ઉપર આ દષ્ટિઓનું સ્વરૂપ જણાવવામાં આવશે ત્યારે આપણને ખબર પડશે કે કેટલી હદે છવ આગળ વધે છે. ત્યારે તેને પ્રથમ ગુણઠાણું મળે છે. ચોથું ગુણઠાણું અને પાંચમું છઠું વિગેરે ગુણઠાણું પ્રાપ્ત કરવા કેટલી હદ સુધી ગુણ પ્રાપ્ત કરવા પડે છે તે હવે બતાવવામાં આવશે. સ્થિરાદષ્ટિતો જેઓ રાગદ્વેષ રૂપી કર્મની ગાંઠને ભેદે છે તેને હોય છે અહીં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અહીં બંધ રત્નની કાંતિ જેવો ચીરસ્થાઈ પરિણામે અપ્રતિપાતી. પ્રવર્ધમાન. વિનાશ રહિત બીજાને પરિતાપ કરનાર નહિ. સંતોષને આપનાર. પ્રાચે કરી ચિત્તની એકાગ્રતાને કરનાર રત્નની કાંતિ જેમ સ્થિર છે. હદયમાં થએલ આત્મતિ પ્રકાશ રત્નની કાંતિ માફક. તે કદી જવાનો નથી. સારાકાર્યોમાં પ્રવૃત્તિ ઘણી પ્રીતિથી સમજણ પૂર્વક કરે છે. અસત્ પ્રવૃત્તિ કરતો નથી.
૬ કાંતા દૃષ્ટિમાં બધા તારાની કાંતિ જે છે રત્નની કાંતિનો પ્રકાશ અમુક હદ સુધી હોય છે. આકાશમાં રહેલા તારાઓનો પ્રકાશ ઘણું દૂર સુધિ જાય છે. સ્થિરા કરતા આ દષ્ટિમાં બોધ ઘણે ભારે હોય છે. સ્થિર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org