________________
(
૭ )
કરનાર છે. પણ તે વાત હમણા તમારા હૃદયમાં ઉતરશે નહિ, હાલ તમે તમામ ધર્મનું સેવન કરે એમ કરતાં આ ધર્મોની અંદર સંજીવની ઔષધની માફક ઉત્તમ ધર્મ પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણે ગુરૂશ્રીએ મધ્યસ્થ ઉપદેશ આપી આખરે કુમારપાળ રાજાને સત્યધર્મની પ્રાપ્તિ કરાવી આપી, મહાન પુરૂષે દેશકાળ ક્ષેત્ર સભા વિગેરે તપાસીને જેવી રીતે સામાને લાભ થાય તે પ્રમાણે ઉપદેશ આપે છે. પ્રસંગ વડે સ. પ્રકૃત કહીએ છીએ. પ્રકૃત મિત્રાદિ ભેદથી જુદી જુદી યોગ દષ્ટિએ આઠ છે. ૧૪મા
આઠ દૃષ્ટિનું સ્વરૂપ દષ્ટાંતથી જણાવે છે. तृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा ।। रत्नताराकचंद्राभाः सदृष्टेटेष्टिरष्टधा ॥ १५ ॥
અર્થ. તૃણાદિ અગ્નિના કણની ઉપમાવાળી દ્રષ્ટિ વાળા ગિઓની દષ્ટિ આઠ પ્રકારે છે. તૃણ, છાણ, અને કાષ્ટની અગ્નિના કણની ઉપમાવલી પહેલી મિત્રાદિ ત્રણ દષ્ટિઓ છે. દીપ પ્રભાની ઉપમાવલી થી દીપ્રાદષ્ટિ છે, રત્ન. તારા, સૂર્ય અને ચંદ્ર કાંતિની ઉપમા વાલી સ્થિરાદિ ચાર દષ્ટિઓ છે. ઉપરા
વિવેચન. અહીંચાલુ દષ્ટિને બે તૃણાદિ અગ્નિના કણના ઉદાહરણથી સરખાપણું બતાવે છે. સામાન્ય પ્રકારે સદ્દષ્ટિવાલા ગિઓની દષ્ટિ-બંધ આઠ પ્રકારે છે. તથા વિધ પ્રકાશ માત્રની સાથે સરખાપણું લેવાનું છે. તે બતાવે છે. ૧ મિત્રા દૃષ્ટિની અંદર બોધ તૃણાગ્નિના કણ
કણના ઉદાહરણીની દષ્ટિ-બોધ આવવાનું છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org