________________
( ૨૪ )
રની છે, દૃષ્ટાંતથી આ વાત સમજાવે છે કે એક મેઘવાલી રાત્રિ. અને એક મેઘ વગરની રાત્રિ. આદિશબ્દથી એક મેઘવાળે દિવસ અને એક મેઘ વગરના દિવસ, એક ગ્રહાદિ દોષવાલે માલક અને આદિશબ્દથી એક ગ્રહાદિ દોષ વગરને બાળક, તેમજ એક બાળક અને એક વૃદ્ધ, યુવાન, તેની દૃષ્ટિમાં દશનમાં ફેર પડશે. આધાષ્ટિ-સામાન્ય દન-ભવાભિનંદ જીવવષય વાલી એઘદિષ્ટ સમજવી, કાચ-તિમીર રાગથી ઉપરત થઈ છે ષ્ટિ જેની એવા મિથ્યાદષ્ટિ તથા બીજો અનુપરત દૃષ્ટિવાળા મિથ્યાદૃષ્ટિ.
આ
અક્ષરા જણાવ્યા, ભાવાથ હવે જણાવે છે. મેઘવાળી રાત્રિમાં એક દૃષ્ટિ. કિંચિત્ માત્ર વસ્તુને ગ્રહણ કરે છે. બીજી ષ્ટિ મેઘ વગરની રાત્રિમાં જરા વધારે વસ્તુને ગ્રહણ કરે છે. મેધવાળા દિવસે અને મેઘ વગરના દિવસે જે છે બેધ કરે છે તેમાં તરતમત્તા રહેલ છે. તેમજ ગ્રંથિલ-ભૂતાદિગ્રહવાલી ષ્ટિ તથા ભૂતાદિંગ્રહ વગરનાની દૃષ્ટિ, આ અનેમાં પણ વિશેષતા રહેલ છે ચિત્તવિભ્રમાદ્વિ ભેદને લઈ, તેમજ આલકની દૃષ્ટિ અને યુવાન વૃદ્ધનીષ્ટિ, વલી એક વિવેકિ માણસની દૃષ્ટિ અને વવેકી માણસની દૃષ્ટિ, તેમજ કાચાદિતિમીર રાગથી જેના લેાચના હાઇ ગયાછે એવા મિથ્યાદૃષ્ટિની દૃષ્ટિ. અને જેના લાચના રાગથી નથી હુણાયા એવા મિથ્યાદષ્ટિની છે. આ બધાની દૃષ્ટિ. દૃષ્ટિમાં કાઈ એક વસ્તુ જોવામાં જેવી રીતે તરતમતા ઉપાધિને લઈ પડે છે. તેવી રીતે પરલેાક સબધી ફાઇ પણ એક પદાર્થના નિર્ણયમાં ક્ષયેાપશમની વિચિત્રતાને લઈ જુદા જુદા પ્રકાર જ્ઞાનભેદ-અભિપ્રાયા પડે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org