________________
( ૨ ) ચાંગનું સ્વરૂપ પ્રથમ કહી આવ્યા છીએ. આ ત્રણ રોગનો આશ્રય લીધા વગર. પરંતુ એ ચેગથી ઉત્પન્ન થએલી આ દષ્ટિ છે. આ દષ્ટિએ સામાન્ય પ્રકારે આઠ છે. ઈચ્છાદિ ત્રણ ગનું સ્વરૂપ પૂર્ણ થાય છે, હવે આઠ દષ્ટિનું સ્વરૂપ શરૂ થાય છે. મારા
આઠ દૃષ્ટિના નામે જણાવે છે. मित्रा तारा बला दीपा स्थिरा कान्ता प्रभा परा ॥ नामानि योगदृष्टिनां लक्षणं च निबोधत ॥ १३ ॥
અથ–મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા અને પરા આ યથાર્થ નામવાલી ગદષ્ટિએ છે, જેનું લક્ષણ હવે કહેવામાં આવે છે તે તમે સાંભળે ૧૩ ' વિવેચન. મિત્રની માફક મિત્રા, સર્વ જીવ ઉપર મિત્ર ભાવના રાખનાર મિત્રા, તારાની માફક તારા. જેનામાં આંખની તારાની માફક આત્મ પ્રકાશ કોઈપણ પ્રગટ છે તે તારા વિગેરે યથાર્થ અન્વય નામવાલી આ આઠ
ગદષ્ટિ છે. આ આઠ ચગદષ્ટિઓનું લક્ષણ આગલ કહેવામાં આવે છે. તે તમે સાંભળો. અહીં યોગદૃષ્ટિ નામ આપવાથી આગળ બતાવવામાં આવતી ઓઘદૃષ્ટિને વ્યવ
છેદ-નિષેધ કર્યો જાણ. આ એઘદૃષ્ટિ છે તે વાસ્તવિક દષ્ટિ નથી. કારણકે ઓઘદૃષ્ટિથી જે જે ધર્મના અનુષ્ઠાનો કરવામાં આવે છે તે બરાબર ફલને આપતા નથી. પણ
ગદષ્ટિથી જે જે ક્રિયા કરવામાં આવે છે. તે ઉત્તમ ફલને આપે છે આજ બીના અહીં જણાવવામાં આવે છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org