________________
( ૨૦ ) હોય છે. અભવ્ય જીને પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ માત્ર હોય છે. કરણ એટલે એક જાતને આત્માને પરિણામ
ના જ્યાં ગ્રંથિ છે ત્યાં પહેલું કારણ હોય છે, ગ્રંથિનો છેદકરતાં બીજું કારણ પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ કરણથી આ જીવ સમ્યક દર્શન મેલવે છે. મારા દુખે કરી તોડીશ કાય, બરસઠ ગાઢ, અને ગુપ્ત એવી લાકડાની ગાંઠની માફક જીવને કર્મથી ઉત્પન્ન થએલે ગાઢ રાગદ્વેષને પરિણામ તેને ગ્રંથિ કહે છે. મારા આ ગ્રંથિને ભેદ થયા પહેલાં આજીવ મિથ્યાત્વિ હતો. પણ ગ્રંથિને ભેદ થયે છતે સમ્યક જ્ઞાન વાલે બને છે. થોડું પણ જ્ઞાન ઘણું સારું છે અને ખરેખર અસંહનું કારણ થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે કર્મની સ્થિતિ બાકી રહી છે. તેમાં થી બે પલ્યોપમથી નવ પલ્યોપમ જેટલી કર્મની સ્થિતિ ને ઓછી કરે છે ત્યારે દેશ વિરતિ શ્રાવકપણું પ્રાપ્ત થાય છે, ત્યાર પછી ચારિત્ર, ઉપશમશ્રેણી, તથા ક્ષપકશ્રેણું પ્રાપ્ત થવામાં અનુક્રમે સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની સ્થિતિને ખપાવે ત્યારે પ્રથમ ચારિત્ર પ્રાપ્ત થાય છે. તે પછી તેટલી કર્મની સ્થિતિને ખપાવે એટલે ઉપશમણિ પ્રાપ્ત થાય છે અને તે પછી તેટલીજ કર્મની સ્થિતિને ખપાવે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે લેશથી સિદ્ધાંત ગાથાનો સારાંશ જણાવ્યું. છેલ્લા શૈલેશી કરણ પછી બીજે ગ બતાવે છે. अतस्त्वयोगो योगानां योगः परमुदाहृतः ॥ मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥११॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org