________________
(૧૯) પણ બને નહિ એમ વિચારવું. સર્વજ્ઞનું વચન તે આગમ છે, આ બીના આગમમાં નિરૂપિત છે.” “મોકા , ફુદી” ધર્મ સંન્યાસ તાવિક વેગ કહ્યા પછી હવે સંન્યાસ નામને સામર્થ્ય પેગ બતાવતા કહે છે કે, કેવલ જ્ઞાનના ઉપયોગથી તથા અચિંત્ય વીર્ય શક્તિ વડે તે તે પ્રકારના તે તે કાલમાં ક્ષય કરવા ગ્ય ભોપગ્રાહિ કર્મને તથા પ્રકારે ક્ષય કરવા પ્રયત્ન કરવો. આનું નામ શલેશી કરણ અથવા આજ કારણ છે. સારાંશ એ છે કે તેમાં ગુણઠાણાના અંતે શેલેશી કરણ કરવાની શરૂઆત કરતાં ચઉદના ગુણઠાણે આ શશી કરણની ક્રિયાથી મન, વચન અને કાયાના યોગનું રૂંધન કરતાં ચાર અધાતિકર્મો બાકી રહ્યા હતાં તેને નાશ થાય છે, શેલેશી અવસ્થાનું આ ફલ છે. ચાર ધાતિ કર્મો પહેલા ક્ષય થયા હતા, અને આ શૈલેશી કરણથી બીજા ચાર અઘાતિ કમ ક્ષય થવાથી તરતજ પરમપદને-સિદ્ધિગતિને પ્રાપ્ત થાય છે. સિદ્ધિ ગતિમાં આત્મ સ્વરૂપ, પરમતિ રૂપ સચ્ચિદાનંદ સ્વરૂપમાં લિન થાય છે. જન્મજરા આધિ વ્યાધિ અને ઉપાધિ હવે તેઓને હોતા નથી. કમ બીજ સર્વથા દગ્ધ થવાથી ભવાંકુર હવે ઉત્પન્ન થતો નથી. આ આઠમી પરાદષ્ટિનું અંતિમ ફલ છે. આ બીજે ગ સંન્યાસ નામને સામર્થ્ય યોગ શૈલેશી કરણ અવસ્થામાં થાય છે એમ તેના જાણકાર ગિઓ જણાવે છે, આ તમામ બીના આગમથી સિદ્ધ છે. આ વાતને સાબીત કરવા પ્રાચીન સિદ્ધાંતની ગાથાઓ બતાવે છે “યથા પ્રવૃત્તિ કરણ, અપૂર્વ કરણ, અને અનિવૃત્તિ કરણ, આ ત્રણે કરણે ભવ્ય જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org