________________
( ૧૮ ) વિરક્ત થયેલ હોય તેજ અધિકારી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, દિક્ષાને લાયક આ જ ગણ્યા છે કે જે ૧ આર્ય દેશમાં ઉત્પન્ન થયે હય, ૨ વિશિષ્ટ જાતિ અને કુલ વાળે હોય, ૩ જેના કર્મ રૂપી મળે ક્ષીણ પ્રાય થઈ ગયા છે એ નિર્મળ બુદ્ધિ વાળ હોય, જે પિતાના મનમાં વિચારતા હોય કે મનુષ્ય ભવ દુલભ છે, ૫ જન્મ મરણ નિમિત્ત માત્ર છે–સર્વ સાધારણ છે. દ ધન સંપત્તિ ચંચલ છે, ૭ વિષયે દુઃખના હેતુ છે. ૮ સંયોગ માત્રનો વિયેગમાં અંત આવે છે, ૯ પ્રતિક્ષણે મરણ થયા કરે છે. ૧૦ ભેગોનો વિપાક અતિભયંકર છે, ૧૧ આવા આવા સુંદર વિચારે જે પ્રાણું કરતો હોય અને એવા વિચારથી જે સંસારમાં વિરક્ત રહેતો હોય, ૧૨ જેના કષાયે ઘણું પાતળા પડી ગયા હોય, ૧૩ જેને હાસ્ય વિગેરે અ૫ હોય, ૧૪ જે ઉપકારને જાણકાર હોય, ૧૫ જે વિનયવાન હોય, ૧૬ જે પ્રવજ્યા ગ્રહણ કરવા પહેલા પણ રાજા પ્રધાન અને નગર વાસી લોકોમાં બહુ માન પામેલ હોય, ૧૭ કેઈનો દ્રોહ કરનાર ન હોય, ૧૮ પરનું કલ્યાણ કરનાર હોય, ૧૯ શ્રાદ્ધ ગુણ સંપન્ન હોય, ૨૦ આચાર્યના પરિચયમાં આવ્યું હોય, ઉન્નત્તિ કામમાં જે આગળ વધેલ હોય તેજ માણસ પ્રવજ્યાને-દિક્ષાને લાયક ગણાય છે. અને તેજ વાસ્તવિક રીતે ધર્મ સંન્યાસવાન્ થઈ શકે છે. કારણકે અહીં જ્ઞાન ગની પ્રાપ્તિ થાય છે. આવા ગુણવાળું પ્રાણી ન હોય તે જ્ઞાનયેગને આરાધી શક્તો નથી, અને જે આવા ગુણવાળ હોય છે તે જ્ઞાન યોગને આરાધતો નથી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org