________________
( ૧૫ ) નાશ થાય છે, અને ક્ષાયિક ભાવના ક્ષમાદિક દશ પ્રકારના ધર્મો પ્રગટ થયા છે. આ ધર્મસંન્યાસ વેગ છઠા ગુણઠાણાથી શરૂ થાય છે, અને તેરમા ગુણઠાણા સુધિ પહોંચે છે, પણ તાત્વિક–ખરેખર ધર્મસંન્યાસયેગ આઠમાં ગુણઠાણાથી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે શરૂ થાય છે, અને પરિણામે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરાવી દે છે, કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી લોપશમ ભાવના ક્ષમાદિક ધર્મો, તથા મત્યાદિ ચાર જ્ઞાન ચાલ્યા જાય છે, અને ક્ષાયિક ભાવના ક્ષમાદિક દશ ધર્મો તથા કેવલજ્ઞાનાદિક પ્રાપ્ત થાય છે, યોગ સંન્યાસ નામને સામર્થ્ય યુગ તેરમાં ગુણઠાણાના અંતે મોક્ષ જવાના ટાઈમે જ્યારે શૈલેશિકરણ કરે છે. ત્યારપછી ચઉદમાં ગુણઠાણે આ રોગ હોય છે. આ ચેગમાં મન વચન અને કાયાના વ્યાપારનો પણ નાશ થાય છે. આજ બીના આગળના લેકમાં જણાવવામાં આવે છે. લાલા આ બંને યોગે જે ગુણઠાણે હોય છે તે કહે છે. द्वितीयाऽपूर्वकरणे प्रथमस्ताविको भवेत् ॥ आयोज्यकरणावं द्वितीय इतितद्विदः ॥१०॥
અર્થ. પ્રથમતાત્ત્વિક ધર્મ સંન્યાસ નામને સામ ગ આઠમાં ગુણઠાણે બીજીવારના અપૂર્વકરણમાહોય છે. અને યોગસંન્યાસ નામને સામાણ્યગ તેરમા ગુણઠાનાં અંતે શેલેશિ કરણ કરે છે, ત્યાર પછી ચઉદમે ગુણઠાણે આ વેગ હોય છે એમ મેંગસંન્યાસ નામના સામર્થ્ય યોગના જાણકારો જણાવે છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org