________________
( ૧૪ ) છે તેમ કહી શકાય. તે પ્રમાણે પ્રતિભા જ્ઞાનને શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન પણ કહી શકાય નહિ. કારણકે સામર્થ્ય એગ કાલે ક્ષપકશ્રેણિત હોવાથી ઉત્કૃષ્ટ ક્ષયે પશમ ભાવને લઈ શ્રુતજ્ઞાની તરીકે વાસ્તવીક વ્યવહાર થઈ શકે નહિ, માટે શ્રુતજ્ઞાન ન કહેવાય, તેમજ ક્ષચોપરામિક જ્ઞાન હોવાથી તમામ દ્રવ્ય પર્યાયને નહિ જાણવાથી કેવલજ્ઞાન પણ કહેવાય નહિ, માટે આ પ્રતિભા જ્ઞાનને અરૂણોદયની માફક કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાની દશા કહે છે. આ જ્ઞાનને બીજાઓ તારકનિરીક્ષણજ્ઞાન શબ્દથી લાવે છે, માટે તેને પ્રાતિજ્ઞાન કહેવામાં દેષ નથી. મેટા
સામર્થ્ય ના ભેદ કહે છે. द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः ।। क्षायोपशमिकाधर्मा योगाः कायादिकर्म तु ॥९॥
અર્થ. આ સામર્થ્ય ચેગના બે પ્રકાર છે-બે ભેદ છે. ધર્મસંન્યાસ સામગ અને એગસંન્યાસસામર્થ્ય
ગ, ક્ષયે પશમિક ભાવથી ઉત્પન્ન થએલા ક્ષમા, આર્જવ, નમ્રતા, વિગેરે ધર્મો છે. કાયાદિ વ્યાપાર કાયેત્સર્ગ કરવા વિગેરે આ ચગે છે. પલા
વિવેચન. કેવલ જ્ઞાનરૂપ સુર્યોદય થયા પહેલાના પ્રતિભજ્ઞાન વાલે તીવ્ર તત્વ બધથી ઘણે આગલ વધેલે એ અપ્રમત્ત સંયતિ જ્યારે આઠમા ગુણઠાણે ક્ષેપક શ્રેણિ માંડે છે ત્યારે ધર્મસંન્યાસ નામનો સામયોગને પ્રથમ ભેદ પ્રાપ્ત થાય છે. આ યુગની અંદર ક્ષપશમ ભાવથી ઉત્પન્ન થએલા ક્ષમાદિક દશ પ્રકારના ધર્મોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org