________________
( ૧૭ ) પણાને પ્રાપ્તિ કરી આપે છે, આ યોગ પ્રાપ્ત થતા આત્મસ્વરૂપે પ્રગટ થતા જરાપણ વાર લાગતિ નથી, આ પ્રતિભા જ્ઞાનને માર્ગાનુસારિ–કેવલજ્ઞાનને અનુસરનાર પ્રકૃષ્ટ ઉહાજ્ઞાન-માનસિકતાદશ જ્ઞાન કહે છે. સામર્થ્ય છે પ્રધાન જેમાં એ વેગ તે સામર્થ્યયેગ, અર્થાત્ ક્ષેપક શ્રેણિગત ઉત્તમ ધર્મવ્યાપાર. કે જે ગિઓથી પણ અવાચ્ય છેઅકથનીય છે, જેનું સ્વરૂપ શબ્દદ્વારા વર્ણન પણ કરી શકાય નહિ, પણ સ્વાનુભવગમ્ય છે. આ સામગ -ધર્મવ્યાપાર વિલંબ વગર કેવલજ્ઞાન આપે છે. અહીં વાદિશંકા કરે છે. પ્રાતિજજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન છે. અને એમ નહિ માનો તો શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહેલ છે તેના છ જ્ઞાન થશે, તેમજ પ્રાતિજજ્ઞાનને કેવલજ્ઞાન પણ કહી શકાય નહિ, કારણકે કેવલજ્ઞાન તો સામર્થ્ય યોગનું કાર્ય છે. આ વેગમાં પ્રવૃત્તિ કરવાથી કેવલજ્ઞાન આગલ ઉપર પ્રાપ્ત થાય છે, માટે પ્રતિભજ્ઞાનને શ્રુતજ્ઞાનની અંદર પ્રવેશ કરાવે, જે શ્રુતજ્ઞાનની અંદર પ્રતિભા જ્ઞાનને સમાવેશ થાય તે પછી મોક્ષ પ્રાપ્તિના જે જે કારણે છે તે ધૃતજ્ઞાન રૂપશાસ્ત્રથીજ જણાય છે એમ ચેકસ થયું. આનો ખુલાસે આપે છે કે પ્રાતિજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન નથી. તેમજ કેવલજ્ઞાન પણ નથી. તેમજ પાંચ જ્ઞાનથી જુદુ જ્ઞાન પણ નથી, જેમ અરૂણોદય. આ અરૂણોદય છે તેને રાત્રિ ન કહી શકાય, તેમ દિવસ પણ ન કહી શકાય, તેમજ રાત્રિદિવસથી અતિરિક્ત વસ્તુ છે તેમ પણ ન કહી શકાય, પરંતુ સૂર્યોદય થયા પહેલાની એક અવસ્થા અરૂણોદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org