________________
( ૧૨ ) અર્થ. શાસ્ત્રથી સર્વ પ્રકારે મોક્ષ પ્રાપ્તિના તમામ માર્ગોને સાક્ષાત્ કાર થાય તે તેજ વખતે સર્વજ્ઞ પણાની પ્રાપ્તિ થવા સાથે સિદ્ધિપદ–મેક્ષપદની પ્રાપ્તિ પણ થવી જે છા
વિવેચન. શાસ્ત્રી દિશા બતાવનાર હોવાથી શાસ્ત્રદ્વારા મેક્ષના અનંતા સાધનો-માર્ગો જાણી શકાય નહિ અને જાણવામાં આવે તો છેતારૂપ ગિઓને સ્વાનુભવસિદ્ધ તમામ માર્ગો સાક્ષાત્કાર થવાથી શાસ્ત્ર સાંભળવા ના ટાઈમેજ સર્વજ્ઞપણાની સિદ્ધિ સાથે મુક્તિપદની પ્રાપ્તિ પણ થાય. અર્થાત્ અયોગિકેવલિની દશા પ્રાપ્ત થાય, પણ તેમ થતું નથી. શા વાદિ આ વાતને ઈષ્ટ ગણે છે. તેને ઉત્તર દે છે. न चैतदेवं यत्तस्मात् प्रातिभज्ञानसंगतः ॥ सामर्थ्य योगोऽवाच्योस्ति सर्वज्ञत्वादिसाधनम् ॥८॥
અર્થ. જેમ તમોએ કહેલું તેમ બનતું તો નથી માટે પ્રાતિજ્ઞાન યુક્ત આ સામર્થ્ય નામને ચોગ સર્વજ્ઞ પણાને પ્રાપ્ત કરાવનાર ગિઓથી પણ શબ્દ દ્વારા જેનું વર્ણન પણ થઈ શકે નહિ એ આ સામર્થ્ય નામને રોગ છે. માટે
વિવેચન. ઉપર જે બીના કહેવામાં આવી તે પ્રમાણે બનતું તે નથી. શાસ્ત્રથી અગિકેવલિત્વનું જ્ઞાન થયા છતાં પણ સિદ્ધિ-મુક્તિ મલતી તો નથી. જો આમ છે તે પ્રાતિજ જ્ઞાન સંયુક્ત આ સામર્થ્ય એગ ચોક્કશ સર્વજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org