________________
( ૧૧ )
સર્વ પ્રકારે યાગીએ! પણ જાણી શકતા નથી, પણ અનુભવ ગમ્ય તા હાય છે. !!
વિવેચન. શાસ્રા તા દિશા ખતાવે છે, પણ પછી આગલના માર્ગ તે પોતાની મેળે મેલવી લેવા જરૂર છે, શાસ્ત્રમાં મેક્ષ મેળવવા માટે સમ્યક્દન, જ્ઞાન, અને ચારિત્રાદિ અનંતા માર્ગ બતાવેલ છે નવપદની પૂજામાં મહાપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છે કે “ચેાળ અસહ્ય નિનયર દ્યા નવપર મુખ્ય તે નાળા રે સારાંશ કે, મેક્ષ મેલવવા માટે અસખ્ય સાધના છે, પણ તે બધા શાસ્ત્રથી મેકિંગ પુરૂષ! પણ સર્વ પ્રકારે જાણી શકતા નથી, સ્વાનુભવદ્વારા તા નિષ્પન્ન ચેકિંગએ જાણી શકે છે, આ વાતને દૃષ્ટાંત્ત આપી સમજાવે છે કે, નગરમાં પ્રવેશ કરવા માટે એક દરવાજો હાતા નથી પણ અનેક દરવાજા તથા ખારીઆ હાય છે. જેને જે ઈચ્છામાં આવે તે દરવાજેથી નગરમાં આવી શકે છે. તેના માટે પ્રતિબંધ હાતા નથી, તે પ્રમાણે મેાક્ષરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે એકાદસાધન હેાતુ નથી. પણ અસંખ્યાત કે અનંતા સાધનો હાય છે, આ બધા અનતા સાધનાના ઉલ્લેખ શાસ્ત્રમાં કેવી રીતે હાઈ શકે, શાસ્ત્ર તે માત્ર દિશા બતાવે છે. એકાદ સાધન પકડી આગળ વધવા પ્રયત્ન કર! તે આગલના માર્ગ આપેાઆપ સ્વાનુભવ સિદ્ધ જણાઇ આવે છે.
શાસ્ત્રથી તમામ સાધના જાણવામાં દોષ બતાવે છે. सर्वथा तत्परिच्छेदात् साक्षात्कारित्वयोगतः || तत्सर्वज्ञत्वसं सिद्धेस्तदासिद्धिपदाप्तितः ॥७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org