________________
(૨૫૦) મનન અને નિદિધ્યાસનથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી જે જે ક્રિયા કરશે તે સમજણ પૂર્વકની અને આદર-બહુમાનથી કરશે. એક માણસ ભાવશૂન્યકિયા તત્ત્વના રહસ્યને જાણ્યા વગર કિયા કરે છે,
જ્યારે બીજો માણસ તવના રહસ્યને સમજી હૃદયના શુદ્ધ અંત:કરણથી ક્રિયા કરવામાં પ્રવૃત્તિ કરે છે. આ બંનેની ક્રિયામાં કેટલે અંતર-ફલને ભેદ છે? તો કહે છે કે ભાનુ અને ખદ્યોતના જેટલું મહાન અંતર છે. ભાવશૂન્યક્રિયાનું ફલ ચારગતિ છે, અને ભાવપૂર્વક તત્ત્વના રહસ્યવાળી ભાવકિયાનું ફલ મોક્ષ છે. આ મેક્ષરૂપી ફલ આ ગ્રંથના શ્રવણમનન અને નિદિધ્યાસનથી કુલાદિયેગીઓ મેળવે છે. આ પક્ષપાતથી–લાગણીથીજ પરઉપકાર થાય છે, કુલાદિ ચગીએ પરમપદ–પરંપરાએ મેળવે આ કાંઈ જેવો તેવો ઉપકાર ન સમજ, આ પરમપદને લાભ ચોગીઓ આ ગ્રંથદ્વારા મેળવે છે. જે ૧૨૧ છે
આજ વાતને જણાવે છે. खद्योतकस्य य तेज स्तदल्पं च विनाशि च ॥ विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥२२२॥
અર્થ. ખજવાનું જે તેજ છે તે અ૯પ છે અને વિનાશી છે. પણ સૂર્યનું જે તેજ છે તે તેના કરતાં મહાન છે, અને અવિનાશી છે, આ વાતપંડિતોએ બરાબરલક્ષ્યમાં રાખવી.રર૩
વિવેચન. ભાવશૂન્યક્રિયા અને તત્વના રહસ્યને સમજી કરાતી કિયા આ બે પ્રકારની ક્રિયામાં જે તફાવત છે તે દૃષ્ટાંત આપી સમજાવે છે કે ખદ્યોત–એક જાતને જીવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org