________________
(૨૫) છે કે જે રાત્રિના સમયે આકાશમાં ઉડતા દીવાના જે જરાક પ્રકાશ તગતગે છે. આને ખજ કહે છે, આનું જે તેજ છે તે અ૯૫ છે અને વિનશ્વર છે, પણ ભાનુ–સૂર્ય તેનું તેજ ખજવા કરતાં ઘણું છે અને અવિનાશી છે, આ વાત તત્વના જાણકાર એવા પંડિતોએ લાગણીવાળી કિયાદિકના પ્રત્યે સમજી લેવી. સારાંશ એ છે કે ભાવશૂન્યલાગણી વગરની જે ક્રિયા છે તે ખજવા જેવી છે, અ૫ સત્વવાળી તેમજ વિનશ્વરવાળી છે, જેનું ફળ અ૮૫ છે તે પણ ચાર ગતિને દેનાર છે, પણ ભાવવાળી-તત્ત્વના રહસ્યને સમજી બહુ લાગણીવાળી જે ક્રિયા છે તે મહાન સત્વવાળી, તેમજ અવિનશ્વર પરંપરાએ મોક્ષરૂપ ફળ દેનાર છે તેમ સમજવું. . રરર
આ ગ્રંથ શ્રવણના માટે જણાવે છે. श्रवणे प्रार्थनीयाः स्पुन हि योग्याः कदाचन ।। વત્ર યાતવાનાં મુદ્દાને સ્થિત થતઃ ૨૨૨
અર્થ. આ ગ્રંથ સાંભળવા માટે એગ્ય જીની પ્રાર્થના કયારે પણ કરવા જરૂર નથી, કારણ કે પુણ્યવાન જીવોનો પ્રયત્ન મહારત્ન મેળવવાને માટે સ્વભાવિક હોય જ છે. પરરવા
વિવેચન શ્રીમાન હરીભદ્રસૂરીશ્વરજી મહારાજ યેગ્ય પુરૂષને આ ગ્રંથનું શ્રવણ મનન નિદિધ્યાસન કરવા સારૂ પ્રાર્થના કરતા નથી, કારણ કે તે મહાનુભાવોને શુશ્રુષાદિ ગુણભાવને લઈ પોતાની મેળેજ પ્રવૃત્તિ કરી રહ્યા છે, તે જ વાત કહે છે કે “ચના થાળ રવાન” પુણ્યશાળી જીવાત્માએને પ્રયત્ન “મા” ચિતામણ્યાદિ વિષયે “થિતયતઃ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org