________________
(૨૪૯) તથા પ્રવૃત્તચકગીઓ છે તેઓના ઉપકાર ખાતર મારે આ પ્રયત્ન છે. તે ગીઓ આ ગ્રંથને મનનપૂર્વક સાંભળશે, અથથી વિચારશે અને તે પ્રમાણે વર્તન કરશે તે અવશ્ય પક્ષપાતા” ગ્રંથના પ્રત્યે પક્ષપાત દ્વારા શુભ ઈચ્છાદિ-પુણ્યબંધદ્વારા મહાન લાભને પ્રાપ્ત કરવારૂપ ઉપકાર લેશત-અંશથી પણ અવશ્ય ઉપકાર થશે, તથા અંતરગત રોગના બીજની પુષ્ટી પણ અવશ્ય થશે. જે ૨૨૦ છે શુભ લાગણીરૂપ પક્ષપાતથી ઉપકાર શું? આ શંકા
દૂર કરતાં કહે છે. तात्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया ॥ अनयोरन्तरं ज्ञेयं भानु खद्योतयोरिव ॥२२१॥
અર્થ. વાસ્તવિક પક્ષપાત શું છે તે બતાવે છે કે જે જે ક્રિયા કરવી તે ભાવપૂર્વકની થાય તો અપૂર્વ લાભ મળે પણ જે કિયા ભાવશૂન્ય થાય તેનું ફળ ઘણું જુજ મળે છે. આ બંને કિયામાં કેટલું અંતરું છે ? તે કહે છે કે ભાનુ અને ખજવાના પ્રકાશમાં જેટલું આંતરું છે તેટલું અંતર ભાવસહિત અને ભાવરહિત ક્રિયામાં સમજવું. એ ર૨૧ .
વિવેચન. અહિં વાદિ શંકા કરે છે કે પક્ષપાત માત્રથી ઉપકાર કઈ જાતને ? તેને ઉત્તર આપે છે કે જેનું સ્વરૂપ પ્રથમ કહી આવ્યા છીએ એવા કુલાદિયેગીઓ કે જેનામાં
ગના બીજે દાખલ થઈ ગયાં છે અને મોક્ષના માર્ગ તરફ જેઓનું પ્રયાણ થઈ ચુકયું છે તેના પ્રત્યે મને વાસ્તવિક પક્ષપાત-ધર્મની લાગણી છે; અને તે લાગણીને લઈ આ ગ્રંથ બનાવેલ છે. આ ગ્રંથના શ્રવણ, વાંચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org