________________
(૨૪૮ ) ફળની પ્રાપ્તિ થાય છે, તથા ઉપદેશથી ધર્મની સિદ્ધિ થશે છતે સજજનેએ આને ફલાવંચક યોગ કહેલ છે. જે ૨૧૯
વિવેચન. જે મહાત્માઓના દર્શનથી આત્મા પવિત્ર થાય છે અને જડ ચૈતન્યનું જ્ઞાન કરી આત્માનું સત્ય સ્વરૂપ સમજી તેઓશ્રીના આલંબનથી અવશ્ય કરી આગળ વધે છે. અને “સાનુષષાવાર ” પરંપરાએ મહાત્ ગુણની વૃદ્ધિ થવારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અને તેઓશ્રીની આત્મજાગૃતિરૂપ ધર્મ દેશના સાંભળવાથી આત્મતત્ત્વમાં સ્થિરતા થતાં પરંમપરાએ પરમપદરૂપ મેક્ષનું ફળ મેળવે છે, તેને ફલાઅવંચક નામનો ચરમ છેલ્લો ગેત્તમ કહે છે. એ ૨૧૯
અવંચક ત્રણનું સ્વરૂપ કહી ચાલુ વાત કહે છે. कुलादियोगिनामस्मा न्मत्तोऽपि जडधीमताम् ।। श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥२२०
અર્થ. મારા કરતાં પણ જે કુલગી જડ બુદ્ધિવાળા છે તેઓના ઉપકાર ખાતર આ “ચગદષ્ટિ સમુચ્ચય” નામને ગ્રંથ બનાવવામાં આવ્યું છે, આ ગ્રંથના સાંભળવાથી તેઓના હૃદયમાં શુદ્ધ લાગણીરૂપ પક્ષપાત-શુભ ઈચ્છા થવાથી તેઓને લેશ થકી પણ ઉપકાર આ ગ્રંથથી થવાને છે. જે ૨૨૦ છે
વિવેચન. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ગ્રંથની સમાપ્તિ કરતાં જણાવે છે કે આ “ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ” બનાવવાનો માટે પ્રયત્ન મારા કરતાં પણ જેઓ જડબુદ્ધિવાળા છે, તેમજ યોગની લાગણવાળા કુલગીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org