________________
( ૨૪૯ ) तेषामेवप्रणामादिक्रियानियम इत्यलम् || क्रियाचकयोगः स्यान्महापापक्षयोदयः ॥२१८॥
અ. ઉપર જણાવ્યા મુજબના સદ્ગુરૂને પ્રણામાદિ ક્રિયા કરવાના જે અત્યંત નિયમ કરવા તે મહાપાપના ક્ષય કરનાર ક્રિયાવચકયાગ કહેવાય છે. ાર૧૮
વિવેચન. સદ્ગુરૂને તમારા નમસ્કારાદિથી જરા પણ લાભ નથી. લાભ તે। નમસ્કાર કરનારને છે, જેમ કે શ્રીકૃષ્ણવાસુદેવ અઢાર હજાર સાધુઓને વાંદ્યા, આમાં હૃદયની શુદ્ધ ભાવનાથી વંદના કરવાથી શ્રી કૃષ્ણવાસુદેવને સાતનારકીના બાંધેલાં કમ ઢળીયાને ત્રણમાં લાવીને મુકયાં ચાર નારકીના કર્માંદલીયાં તુટી ગયાં આમ સમજી હૃદયની લાગણીપૂર્વક મહાત્માઓને વંદન, નમસ્કાર, કરવાના નિયમ ખાસ કરવા આનું નામ ક્રિયાઅવ'ચકયેાગ કહેવાય છે. આ ચેાગ છે તે પૂર્વે નીચકમ બાંધ્યા હોય છે તેના ક્ષય કરે છે અને ભવિષ્યમાં ફ્રી નીચકુળમાં જન્મ લેવા પડતા નથી. વળી સત્ય વસ્તુને બેાધ તથા જ્ઞાનની પ્રાપ્તિ વિનય કરવાથીજ થાય છે. આપ સમજી સદ્ગુરૂને વદનાદિ નિર'તર કરવાંના નિયમ કરવેા. ॥ ૨૧૮૫
ફલાઅવંચનું સ્વરૂપ બતાવે છે.
फलावंचकयोगस्तु सद्भ्यः एव नियोगतः ॥ सानुबन्धफलावाप्ति धर्मसिद्धौ सतां मता ॥ २१९ ॥
અ. સદ્ગુરૂના સમાગમથી તથા તેને વંદનાદિ ક્રિયા કરવાથી અવચ્ચે કરી પરપરાએ ગુણની વૃદ્ધિરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org