________________
છે, અને એક બીજાઓ પરસ્પર આનંદથી રમે છે. આ બધે પ્રતા૫ અહિંસાદિ વ્રતો પરાકાષ્ટાએ પાળેલાં હોય છે તેની આ બધી નિશાની છે. આનું નામજ પરાર્થસાધક છે ઉત્કૃષ્ટ અને સિદ્ધ કરે છે અથવા પરાર્થ–પરમપદને સિદ્ધ કરનાર આ મહાવ્રતનું પાલન છે તેને સિદ્ધિયમ કહે છે. આ સિદ્ધિ આત્માની અચિંત્યશક્તિના રોગને લઈ જેને અંતરઆત્મા પરમ પવિત્ર બન્યું છે તેને જ મળે છે. આ પ્રમાણે ચાર પ્રકારના મેની અંદર આ ચોથો સિદ્ધિયમ છે એમ જાણવું. ૨૧૬ાા
અવંચક ત્રણનું સ્વરૂપ બતાવે છે, सद्भिः कल्याणसंपन्न दर्शनादपि पावनैः ॥ तथादर्शनतो योग आद्यावंचक उच्यते ॥२१७||
અર્થ. ઉત્તમ પુણ્યવડે કરી ચુક્ત, જેના દર્શનથી પણ પવિત્ર થવાય, તથા યથાર્થ પણે દર્શન થવું, તેઓની સાથે જે સંબંધ થવો આનું નામ આદ્યઅવંચક–ગાવંચક કહે છે. પર૧છા
વિવેચન, અવંચક ત્રણનું સ્વરૂપ બતાવતા પ્રથમ ચગાવંચક જણાવે છે. શુદ્ધ હૃદયથી સદ્દગુરૂને સમાગમ થે આનું નામ ગાવંચક છે. સદ્દગુરૂનું સ્વરૂપ બતાવે છે. ઉત્તમ પુણ્યશાલી–જેઓના દર્શન માત્રથી–અવલેકન માત્રથી પવિત્ર થવાય “તથા” તે પ્રકારવડે ગુણવાનપણાથી અવિપરિતપણે જે દર્શન થયું તેનું નામ તથા દર્શન કહીયે, “તતઃ તેજ જ નારંવંધ: ? તે પવિત્ર પુરૂષની સાથે જે સંબંધ થવો તેનું નામ આદ્યઅવંચક–ગાવચક છે. ૨૧ળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org