________________
( ૨૪૫)
બીજો પ્રવૃત્તિયમ જાણવા. ઈચ્છાથી આગળ વધીને અહિં પ્રવૃત્તિ થાય છે. ૫૨૧૪ા
विपक्ष चिन्तारहितं यम पालनमेव यत् ॥
तस्थैर्यमिह विज्ञेयं तृतियो यम एव हि ॥ २१५ ॥
અ. અતિચારની ચિતા વગર જે યમનું પાળવું તેને ત્રીજો સ્થિરયમ કહે છે. ાર૧પા
વિવેચન. જે મહાનુભાવે પાંચ ત્રતા સર્વથા લીધાં છે. અગર સ્થુલથી લીધાં છે, પહેલામાં સર્વ વિરતિપણું અને ખીજામાં દેશિવરતીપણું છે આ અને વિરતિવાળા મહામાએ વ્રતને પાળતા છતાં તેમાં કોઈ પણ જાતના અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર-આ ત્રણે પ્રકારના અતિચાર જેમાં લાગવા દેતા નથી એવી રીતે જે યમનું ક્ષયેાપશમભાવથી સ્થિરતાપૂર્વક જે પાલન કરે છે તેને ચાર મા પૈકી ત્રીજો આ સ્થિર યમ કહે છે. ા૨૧પા
परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः ॥ अचिन्त्यशक्तियोगेन चतुर्थी यम एव तु ॥ २१६॥
અ. અહિંસાદિ વ્રતનું પાલન જ્યારે “પાર્થ” પરમપદને ચેગ્યસાધક અનેછે ત્યારે તેને સિદ્ધિ કહે છે. આ સિદ્ધિ જેના અંતરાત્મા પરમશુદ્ધ બન્યા હોય છે તેનેજ પ્રાપ્ત થાય છે; મીત્રને નહિ. અચિત્યશક્તિના યાગવડે આ ચેાથે સિદ્ધિયમ પ્રાપ્ત થાય છે. ર૧૬
વિવેચન. જ્યારે અહિંસાદિ પાંચ મહાવ્રત ઉત્કૃષ્ટ હદે પળાય છે ત્યારે તેની સમીપમાં આજન્મથી માંડી જાતિ વૈરસ્વભાવવાળા જીવેાના વૈર પણ શાંત થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org