________________
(૨૩૮) લાયક છે. પણ તેઓ કૃત કૃત્ય થઈ જવાના કારણથી બે યેગીઓ આ ગ્રંથને લાયક નથી. ર૦૭
વિવેચન. પ્રથમ ચાર પ્રકારના યોગીઓ બતાવ્યા છે. તે પૈકીના કુલગીઓ અને પ્રવૃત્ત ચકગીઓ આ બે ગીઓની જાત છે. તે જ આ લેગ સંબંધી શાસ્ત્રના અધિકારીઓ ગયા છે, પણ ગોત્રગીઓ જે હજી યાદિ નિયમ પાળવાને અસમર્થ હોવાથી સિદ્ધિપદ-મુકિત પદને એગ્ય તેઓ ન હોવાથી આ ગ્રંથના પણ અધિકારી–લાયક તેઓને ગણ્યા નથી. તેમજ નિષ્પન્ન યોગીઓયોગમાં પૂર્ણ થવાથી સિદ્ધિપદ-પરમપદની નિકટ પહોંચવાથી તેઓને આ ગ્રંથની જરૂરીયાત નથી. આ ગ્રંથના અધિકારીઓ ચાર જાતના
ગીઓ પૈકીબેને લાયક ગણ્યા છે. અને બે જાતનાઅનધિકારી ગણ્યા છે. આ ગીઓનું સ્વરૂપ હવે બતાવે છે. શારા
યોગીઓના વિશેષ લક્ષણ બતાવે છે. ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये ॥ कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥२०८॥
અર્થ. જેઓનો જન્મ યેગીઓના કુળમાં થયું છે, તેમજ તેઓના ધર્મને જેણે અંગીકાર કરેલ છે તેઓકુલગી કહેવાય છે. તથા બીજાઓ જેના ઘરમાં ધર્મની ભાવના હોય છે, તેમજ રોગીઓના ગેત્રમાં જન્મ્યા હોય તે ગોત્રગીઓ, સામાન્યપણે પુન્યપ્રકૃતિવાળા, પણ બીજા નહિ, ધર્માનુરાગ ન હોય તે લેવા નહિ. ૨૦૮
વિવેચન. જે ગીના કુલમાં ઉત્પન્ન થયા હોય અને તેના કુલધર્મને અનુસરતા હોય તેને કુલગી કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org