________________
(૨૩૬) પ્રધાનાદિ પરિણતિવાળે જીવ કયારે પણ વ્યાધિમુકત થઈ શકતો નથી, આ બીના શાસ્ત્રોને વિષે અનેક સ્થળે જણવેલ છે કે ભવરોગને ક્ષય થતાં આ જીવ પરમશાંતિરૂપ સત્ ચિદાનંદ સ્વરૂપને પરમતત્ત્વમાં-મુતિમાં અનુભવ કરતે અનાદિ અનંત કાલ શાશ્વતપણે કાયમ રહે છે, પછી ફરી આ સંસારમાં આવવાપણું રહેતું નથી. બીજ બળી ગયા પછી ફરી અંકુરે ઉત્પન્ન થતો નથી, તેવી રીતે કર્મબીજરૂપ અંકુરે બળી જવાથી ફરી સંસારમાં આવવા પણું રહેતું નથી.ર૦૪ પ્રસ્તુત બીના કહી, હવે સર્વ ઉપસંહાર કરે છે.
अनेक योगशास्त्रेभ्यः संक्षेपेण समुध्धृतः ॥ दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ।।२०५॥
અર્થ. પતંજલી વિગેરે રૂષીઓના બનાવેલ અનેક રોગશાસ્ત્રો થકી સંક્ષેપવડે ઉધાર કરી દષ્ટિના ભેદો વડે આ પ્રધાનયોગ પોતાની સ્મૃતિ ખાતર અહીં કહેલ છે,પારસ્પા
વિવેચન. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ચગદષ્ટિ ગ્રંથને ઉપસંહાર કરતાં જણાવે છે કે આ યોગદષ્ટિ ગ્રંથ પૂર્વના પતંજલી વિગેરે ઋષીઓએ બનાવેલા અનેક એગશાસ્ત્રો થકી ટુંકામાં “મુક્વતઃ ” તેના થકી જુદો કર્યો છે. દુધ થકી જેમ માખણને જુદું કરવામાં આવે છે, તેવી રીતે, દુધ સમાન અનેક રોગશાસ્ત્રો તેના થકી આ ગષ્ટિ ગ્રંથ માખણ સમાન દષ્ટિના ભેદવડે જુદે તારો છે. જેનું સ્વરૂપ પ્રથમ કહેવાઈ ગયું છે એ આ ચેગ અહીં “સધિત મામાનુજમૃત્યર્થ ? આત્માના પોતાના સ્મરણ ખાતર ભુલી ન જવાય તે ખાતર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org