________________
(૩૪) અવારનવાર વ્યાધિથી પટકાય છે ત્યાંસુધી તે વ્યાધિમુકત ગણી શકાતું નથી. તેમ બીજે માણસ વ્યાધિના અભાવવાળે છે અને તે મરીને બીજી ગતિમાં ગયે છે તે પણ
વ્યાધિમુક્ત ગણી શકાતું નથી, ત્રીજે માણસ વ્યાધિવાલાથી અન્ય છે એટલે તેના પુત્ર, પુત્રી વિગેરે છે. આ પણ વ્યાધિમુક્ત ગણી શકાય નહિ. વાસ્તવિક રીતે આ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કયારે પણ વ્યાધિમુક્ત કહી શકાય નહિ. | ૨૦૨ છે
ઉપનયની યોજના કરે છેઃ संसारी तदभावो वा तदन्यो वा तथैव हि ॥ मुक्तोऽपि हन्त नो मुक्तो मुख्यवृत्येति तद्विदः ॥२०३।
અર્થ. સંસારી પુરૂષ તદભાવ વા પુરૂવને અભાવ માત્ર, તદવા એકાંત લક્ષણ નિત્ય અનિત્યવા આત્મા, તથ્રવહિ શબ્દ યથાઅર્થમાં, યથાદૃષ્ટાંતમાં, આ આત્માને કેઈ સાંખ્યદર્શન જેવા મુકત થયેલ માને છે, તો તેને જણાવે છે કે તે મુખ્યત્વે કરી મુક્ત થયેજ નથી. એમ તેના જાણકારો કહે છે. મારવા
વિવેચન. પ્રથમ શ્લોકમાં જણાવેલ બીનાને ચાલુ વાતમાં ઘટાવે છે. જેમ વ્યાધિગ્રસ્ત જીવ તેમ અહિં સંસારી પુરૂષ સમજ. જેમ ત્યાં વ્યાધિવાળાને અભાવ મરણ પામેલ જીવ લીધે તેમ અહિં સંસારી પુરૂષોને અભાવ માત્ર એટલે ઘટપટાદિ જડ વસ્તુ લેવી, જેમ ત્યાં વ્યાધિવાળાથી અન્ય પુત્ર પુત્રી વિગેરે લીધા તેમ અહિં એકાંત લક્ષણ નિત્ય આત્મા અગર અનિત્ય આત્મા લે, તર્થવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org