________________
(ર૩ર) રહેશે નહિ. પણ તેમ તે નથી. દરેક જીવે ધર્મના અનુઠાને કરે છે. આથી એ નિશ્ચય થાય છે કે કેઈ એક અપૂર્વ વસ્તુ છે કે જેને મેળવવા આ જીવ પ્રયત્ન કરે છે અને તેને મેળવી આ જીવ મુક્ત થાય છે. આથી અવસ્થા વાસ્તવીક ભિન્ન છે, જે તેમ માનવામાં ન આવે તે અવસ્થાવાળી વસ્તુ ન હોવાથી ભિન્નતાની પ્રતીતિ કેમ થાય છે ? ઉત્તર અવસ્થા બેની પ્રતીતિ થાય છે તે ભ્રમીતછે-ટી છે, માટે આ પ્રત્યય વડે શું? શાસ્ત્રકાર જણાવે છે કે આ પ્રત્યય છે તે ભ્રમિત છે, તેમાં પ્રમાણ છેજ નહિ, પ્રમાણ હોય તે જણાવે, આ પ્રત્યય અવસ્થા બેને અંગે થાય છે, તે સત્ય છે, તેમાં શંકા છે જનહિ. તેમજ પ્રમાણ વગર વાત મનાય પણનહિ.૨૦૦
योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् ॥ ततःकि भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०॥
અર્થ. ચેગી પુરૂષનું જ્ઞાન છે તે પ્રમાણ છે, તેથી આ પ્રત્યય બ્રાંત છે એમ ખાત્રી થાય છે. શાસ્ત્રકાર કહે છે કે તે ગીજ્ઞાન ભિન્ન અવસ્થાવાળું છે. વાદી તેથી શું કહેવા માગે છે ? શાસ્ત્રકાર તે જ્ઞાન બ્રાંત છે, અન્યથા અબ્રાંત માને છતે સિદ્ધસાધ્યતા છે, અવસ્થા ભેદ સિદ્ધ થાય છે. ૨૦૧
વિવેચન. મેગી મહાત્માઓ સંસારી જી કરતાં એક જુદી અવસ્થા અનુભવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન, દૂર આસન વિગેરેને જાણતા હોવાથી, તેઓ સંસારી જી કરતાં એક મુક્તપ્રાય અવસ્થા અનુભવે છે, આ ગીન્નાનને પ્રમાણભૂત માનતા હે તે, તે ગીજ્ઞાન તે અવસ્થાતરરૂપ છે. કારણ કે ગીનું પ્રથમ જ્ઞાન હતું તે તે ચાલ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org