________________
( ૨૩૧ )
વિવેચન, ઉપરના લેાકમાં દિક્ષાદિમળના અભાવે પ્રધાનાદિ પરિણતિજન્ય સસાર પણ ચાલ્યા જાય છે. આ કથનના અનુસારે અવસ્થા ભેદ અંગીકાર કરવામાં નહિ આવે તે “ વિëનિક્ષ્ય ” આ પ્રધાનાદિ પરિણતિ નિરતર રહેશે. “ સત્તાřિ '' તેથી શું વાંધા આવે છે? વાંધા તે ઘણા આવે છે. “ ના ૨ મયં” આ પ્રધાનાદિ પરિતિ છે તેનેજ સ`સાર કહે છે, પ્રધાનાદિ પરિણતિ મહદાદિરૂપ છે. આ પ્રમાણે ઉત નીતિથી દરેક જીવ માત્રમાં પ્રધાનાદિ પરિણત્તિ નિર'તર રહેવાથી સ`સાર નિત્ય અને છતે કેવી રીતે મુક્તતાનેા સભવ અને ? કારણકે અવસ્થા એજ હેાવાથી. કદી પણુ મુકત થઇ શકાય નહિ. ૫ ૧૯૯૫ अवस्था ततो नो चेन्ननु तत्प्रत्ययः कथम् ॥ भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०० ॥
અ. અવસ્થા પરમાથી પૂર્વાપર ભાવથી ભિન્ન નથી. તે પછી નનુ નિશ્વે કરી અવસ્થાની પ્રતીતિ કેમ થાય છે? વાદિ ઉત્તર આપે છે કે આ પ્રતીતિ ભ્રાંત છે, ખાટી છે, આથી શું? શાસ્ત્રકાર કહે છે કે આ માખતમાં પ્રમાણ છેજ નહિ કે આ પ્રતીતિ ખાટી છે. ॥ ૨૦૦ I
વિવેચન. પ્રથમ જણાવી ગયેલ સ'સારી અવસ્થા તથા મુક્ત અવસ્થા આ પ્રમાણે અવસ્થાભેદ જે વાસ્તવિક નજ હાય તે! આ સસારમાં રહેલા તમામ જીવે મુક્ત સ્વરૂપ મની જવા જોઇએ. અગર તમામ જીવા સ’સારી અવસ્થાવાળા કાયમ રહેવા જોઇએ. અને તેમ થાય તે પછી વ્રત, તપ, જપ, ધ્યાન વિગેરે કરવાનું કાંઈપણ કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org