________________
(રર) વિવેચન. દરેક વસ્તુ અપેક્ષાવાળી છે. સ્યાદ્વાદ છે. આ સ્યાદ્વાદને છોડી એકાંતવાદ માનવામાં આવે તો લેકમાં હાંસી પાત્ર તે માણસ બને છે. દ્રવ્યથી વસ્તુ નિત્ય છે અને પર્યાયથી વસ્તુ અનિત્ય છે એમ માનવામાં આવે તો આગળ બતાવવામાં આવતા દોષ લાગવા સંભવ રહે નહિ. રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ આ વિગેરે પર્યાયે ક્ષણે ક્ષણે પલટાય છે. આ વાત અમુક અંશે ખરી છે. પણ પર્યાનો અમુક અંશે ફારફેર થવાથી સર્વથા પદાર્થો નાશ પામી જતા નથી. આજ વાતને અંગે કહે છે કે “પણ ન મસિ” આ વચનને અનુસારે વિદ્યમાન પદાર્થોને અભાવ અંગીકાર કરે છતે “વહુ અસત્વને ઉત્પાદ ઉત્પતિ મનાણી ત:, અસત્વના ઉત્પાદથી ફરી અસત્વો નાશ પણ મના. તેમજ જે ઉત્પત્તિવાળું હોય છે તે અનિત્ય હોય છે. આ પ્રમાણે નાશ પામતા એવા “સત્ય” પદાર્થને પુનર્ભવ થાય છે તેજ રૂપથી, નહિ તો અસત્વને વિનાશ બની શકે જ નહિ. વાદી કહે છે કે નાશ છે તે નાશરૂપથી રહેલ છે. તેમજ આગળ અને પાછળ અવસ્થિત છે. આ પ્રમાણે આ શંકા કરે તે તેને ઉત્તર આપે છે કે “સા-” નિરંતર નાશ અંગીકાર કરે છતે ન તત્ સ્થિતિ–વિવક્ષિત ક્ષણે, ઈરિછત અવસરે નાશની “ રિતિ” વિદ્યમાનતા ટકી શકવાની નથી. સ્થિતિના ટાઈમે પણ પદાર્થ નાશરૂપેજ રહેલ છે. કારણ કે પદાર્થ સ્વરૂપે સ્થિતતો નથી નાશરૂપે રહેલ હોવાથી. ૧૯૩ાા
स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ ॥ युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः॥१९४||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org