________________
(૨૧) તેને તેજ આવે છે આનો ઉત્તર તેઓ એમ આપે છે કે તેના જે દેખાય છે. બાકી તેતો બીજે ક્ષણેજ નાશ પામી ગયો. માટે તેઓ કહે છે કે બીજે ક્ષણે “રસ પથ ન મતિ તે પદાર્થ નથી રહેતે-અભાવરૂપ બન્યો. શાસ્ત્રકાર તેને પુછે છે કે તેનું શું થયું તે કહે છે કે અન્યથા ભવતિ બીજરૂપે બળે. અહીં શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે આ ઔધ દર્શનકારનું કહેવું પરસ્પર વિરૂદ્ધ છે. મારી મા વાંઝણી છે એના જેવું છે. “હિરાઘવચમાથા ૩ન્યથા ૨૬ માતિ ચંર જે તે પદાર્થ છે. તે અન્યથા કેમ બને? અને અન્યથા બીજી રીતે છે–અભાવરૂપે છે તો તે પદાર્થ છે એમ કેમ બને? આ બીના “ ઘર જ મવતિ” તેની સમાન છે તે જ કહે છે. જે તેજ છે તો પછી કેમ ન હોય ? જે નથી તે પછી તે કેવી રીતે હોઈ શકે? આ બધી બીના પરસ્પર વિરૂદ્ધ છે. આ બધાનો નિચોલ-રહસ્ય કહે છે. “તપાદિત: ”અભાવની ઉત્પત્તિ થતી જ નથી અને થાય છે તે વિરૂદ્ધ છે. ૧૯૨ા
આજ વસ્તુને સ્પષ્ટ કરે છે. सतोऽसत्वे तदुत्पाद स्ततो नाशोऽपि तस्य यत् ॥ तन्नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥१९३॥
અર્થ. વિદ્યમાન પદાર્થને અસત્ અંગિકાર કરે છતે. અસતને ઉત્પાદ થયો. તતઃ ઉત્પાદથી અસત્વને ફરી પાછો ભાવ થશે અને કાયમ નાશ અંગીકાર કરે છતે સતત સ્થિતિ-પદાર્થની સ્થિતિ નહિ રહે. ઈચ્છિત ક્ષણે પણ તે પદાર્થ નાશ પામી જશે. ૧લ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org