________________
(૨૨૦) છે આ વર્તમાન ક્ષણરૂપ પદાર્થને અનંતર ક્ષણની અનુત્પત્તિની સાથે વિરોધ ન હોવાથી તે નિત્ય બની જશે. કારણકે વર્તમાન ક્ષણની માફક સદા અનંતર ક્ષણની અભૂતિ -અનુત્પત્તિ પણ બેઠેલ છે અથવા જે વર્તમાન ક્ષણરૂપ પદાર્થ કાયમ માટે નથી તે પછી અનંતર ક્ષણની ઉત્પત્તિની વાતજ કયાં રહે છે ? અનંતર ક્ષણને વર્તમાનક્ષણ ગ્રસી લે છે–ખાઈ જાય છે. વર્તમાન હોય તેજ અનંતર ક્ષણ હોય છે–પણ જ્યાં વર્તમાનક્ષણ નથી ત્યાં અનંતર ક્ષણ પણ હેતું નથી. આ બાધમતની માન્યતાવાળા પાંચ લેક ખાસ વિચારવા જેવા છે. ધીમે ધીમે હૃદયમાં ઉતરશે. ૧૯૧
બૌદની હેલ વાતને દૂર કરતાં કહે છે. स एव न भवत्येतदन्यथा भवतीतिवत् ॥ विरुद्धं तन्नयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९२॥
અર્થ. બધદર્શનકાર કહે છે કે બીજા સમયે તે પદાર્થ નથી, અહિં શાસ્ત્રકાર તેને પુછે છે કે તે પદાર્થ નથી એટલે કયાં ગયે ? તે કહે છે કે અન્યથા થાય છે– બીજા રૂપે બને છે. અહિં ઉત્તર આપે છે કે બોધિમતનું આ કહેવું વિરૂદ્ધ છે. જે તે પદાર્થ છે તો અન્યથા કેમ થાય ? અને જે તે અન્યથા છે તો પછી તે પદાર્થ છે એમ કેમ કહેવાય ? આ વિરૂદ્ધતા સમજવી. વળી તે અભાવની ઉત્પત્તિ પણ કેમ થાય? આ પણ વિરૂદ્ધ જ છે. ૧૨ા
વિવેચન. બોદ્ધદર્શનકાર પદાર્થને ક્ષણિક માને છે. અને બીજે સમયે તેને નાશ માને છે. છતાં જોવામાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org