________________
( ૨૧૭ )
ચાર ગતિમાં પરિભ્રમણ કરવું આ વિગેરે દોષ! ચાલ્યા જાય છે. અને દોષરહિત અનેછે.સદોષપણું જ્યાંસુધી છે ત્યાંસુધી સંસારછે. દોષરહિતપણું જ્યાં છે ત્યાં પરમપદ-મેાક્ષછે. ૧૮૮
આ અને સ્પષ્ટ કરતાં કહે છે. तत्स्वभावोपमर्देऽपि तत्तत्स्वाभाव्ययोगतः || तस्यैव हि तथाभावा तददोषत्वसंगतिः ॥ १८९ ॥
અ. આત્માના મૂળ સ્વભાવને કર્માંના વેદ નથી ઉપમન-ફ઼ારફેર થયા છતાં પણ તે આત્માના જીવત્વ સ્વભાવ છે તેમાં કાફેર પડતા નથી. “તત્ત્વ દોષસહિત આત્માના એવા સ્વભાવ છે કે પરિણામે દોષરહિત થાય છે,જન્માદિના ત્યાગથી દેોષવાન આત્મા અદોષવાન્ અને છે. ૫૧૮૯ા
વિવેચન, ચદ્રમાની માફ્ક આત્માનું શુદ્ધ સ્વરૂપ છતાં પણ વાદળાથી જેમ ચંદ્રનું તેજ દખાય છે તે પ્રમાણે અનાદિકાળના લાગેલા કૅમરૂપ વાદળથી આત્માનું શુદ્ધ સ્વરૂપ દબાઈ જાય છે. અથવા ઉપમન ફાફેર થાય છે. છતાં પણ જન્મ મરણાદિ ભાવ ચાલ્યા જવાથી જીવના તે તે સ્વભાવના સંબંધને લઈ જીવનું તે તે સ્વભાવપણુ-જીવત્વપણું તે કાયમ રહે છે. તેમાં ફેરફાર થતે નથી. તેજ વાત કહે છે કે, “તમ્ય” દોષસહિત એવા આત્માને એવાજ સ્વભાવ છે કે ‘“નવલ” તેજ આત્મા તથામતિ” દ્દોષરહિત થાય છે. ‘તતથતથૈવ તથા માવાત્” આત્માના તથા સ્વભાવને લઈ જન્મ જરા મરણાદિ ભાવના ત્યાગ થવાથી આત્મદોષ રહિત બનેછે.દોષવાળા હોય છે તેજ અદાષવાળા અનેછે. ૧૮૯
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org