________________
( ૮ ) પ્રસંગ નામના શાસ્ત્રની યુક્તિથી આકર્ષાઈને જણાવીશ.રા
ઈચ્છાગનું સ્વરૂપ બતાવે છે. कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः ॥ विकलो धर्म योगो यः स इच्छायोग उच्यते ॥ ३॥
અર્થ. આગમાનુસારે અનુષ્ઠાન ક્રિયા કરવાની ઈચ્છાવાળા જીજ્ઞાસુ જ્ઞાનીને પણ પ્રમાદથી ધર્મવ્યાપાર કરવામાં ખલના થાય. કાલથી વિકલતા થાય-ફારફેર થાય તેને ઇચ્છાગ કહેવામાં આવે છે. કા
વિવેચન. તથા પ્રકારના ક્ષયોપશમ ભાવને લઈ કોઈ એક માણસ દ્રવ્યાદિ પુગલીક વસ્તુની ઈચ્છા વગર ધર્મના અનુપઠાન કરવાની ઈચ્છાવા છતાં, સિદ્ધાંતમાં કહેલ અનેક તત્વની વાત જાણતા છતાં, અને કરવા લાયક ધાર્મિક અનુષ્ઠાને સારી રીતે સમજતા છતાં, જે કાલે જે ધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય તેમાં ફારફેર કરી નાખે, દૃષ્ટાંત તરીકે પ્રતિક્રમણ કરતાં સુર્યાસ્ત સમયે વંદિતા સૂત્ર આવવું જોવે તેના બદલે પ્રતિકમણની શરૂઆત પણ થતી નથી. ચૈત્યવંદન કરતાં અર્થની વિચારણું. તથા ચિત્તની એકાગ્રતા કરવી છે. તે પણ પ્રમાદને લઈ બરોબર થતી નથી. ક્ષયે પશમ ભાવની વિચિત્રતાને લઈ પોતે અજ્ઞાનિ નથી પણ જ્ઞાનિ છે. તેમજ ધર્મના અનુષ્ઠાનના રહસ્યને જાણનાર છે. માત્ર પ્રમાદ વિકથાને લઈ જે અવસરે જે ક્રિયા કરવાની છે તે કરે નહિ, પ્રભુ પૂજા કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org