________________
તથા પ્રજનાદિ કહીને ચાલુ પ્રકરણને ઉપકારક પ્રાસંગિક બીના જણાવે છે. ૧ ઈચ્છાદિ વેગનું સ્વરૂપ બતાવે છે.
इहेवेच्छादियोगानां स्वरुपमभिधीयते ।। योगिना मुपकाराय व्यक्तं योग प्रसंगतः ॥ २॥
અર્થ – ગિઓના ઉપકાર ખાતર મિત્રાદિ યોગના પ્રસંગને લઈ સ્પષ્ટ રીતે ઇચ્છાગ, શાસ્ત્રાગ, તથા સામર્થ્ય વેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. રા
વિવેચન. આ ચાલુ પ્રકરણમાં ઈચ્છાગ, શાસ્ત્રોગ, અને સામર્થ્ય યોગોનું સ્વરૂપ-લક્ષણ કહેવામાં આવે છે. શા માટે. ઉત્તર આપે છે કે ગિઓના ઉપકાર ખાતર, ગિઓ અહીં કુલ ગિઓ તથા પ્રવૃત્ત ચકાગિઓ લેવા, પરંતુ નિષ્પન્ન યોગિઓ કે જેઓ પુર્ણતાને પામ્યા છે તેઓ ન લેવા, કારણકે તેઓને આ યોગના ગ્રંથથી હવે ફાયદે નથી, પૂર્ણતા મેળવી ચુક્યા હોવાથી. આ ત્રણે પ્રકારના એગિઓનું સ્વરૂપ આગળ સવિસ્તર જણાવવામાં આવેલ હોવાથી અહીં જણાવેલ નથી. અતઃ એવ નિષ્પન્ન
ગિઓથી જુદા કુલગિઓ તથા પ્રવૃત્ત ચકાગિઓના ઉપકારે ખાતર ઈચ્છાદિ ચગનું સ્વરૂપ કહેવામાં આવે છે. આથી શું ઉપકાર થવાનું છે? ઉત્તર આપે છે કે યોગના રહસ્યને સમ્યક પ્રકારે જાણે. આ ઉપકાર સમજવો, કેવી રીતે કહેશે, ઉત્તર. સ્પષ્ટ રીતે કહીશું પણ અપ્રસ્તુત નહિ કહીશું. “જન સંગત': મિત્રાદિ લક્ષણ યોગના પ્રસંગને લઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org