________________
( ૬ )
પ્રાપ્ત થવાથી દેવ છે, આને લઈ પ્રથમ ઈષ્ટદેવની ભાવસ્તવરૂપ સ્તુતિ કરે છે, વયે સમાસેન ચેશાં તરુષ્ટિ મેવત” આ વાકયથી પ્રેક્ષાવાનાની પ્રવૃત્તિ નિમિત્તે પ્રત્યેાજનાદિ ત્રણનું સ્વરૂપ બતાવેલ છે, કેવી રીતે, તેા જણાવે છે કે વચ્ચે કહીશ યાગ મિત્રાદિ લક્ષણ ચેાગને, સંક્ષેપવડે વિસ્તારથી તે પૂર્વના મહાન આચાર્યાએ ઉતરાધ્યયન સૂત્ર તથા ચેોગનિણ યાદિ ગ્રંથામાં જણાવેલ છે. તદૃષ્ટિભેદત- યાગ ષ્ટિના ભેદથી. અહીં સક્ષેપ વડે યાગનું કથન કરવું તે કર્તાનુ' અનંતર પ્રયાજન છે, અને પરપર પ્રયેાજન કર્તાને નિર્વાણ પદ મલવું તે છે. ગ્રંથકર્તાના આશય શુદ્ધ હેાવાથી તથા પ્રાણીઓના હિત ખાતર તેઓશ્રીની પ્રવૃત્તિ હોવાથી આ પ્રવૃત્તિ નિર્વાણ સુખ મેલવી આપવામાં અવય્ય બીજ રૂપ છે, “સમિધૈયં” આ ગ્રંથમાં કહેવા લાયક ચેાગનુ સ્વરૂપ છે, આ અભીષ્ટ છે, તેમજ શકય પણ છે, આથી અનભીષ્ટ તથા અશકય પણાની શંકા દૂર કરી.‘“સંબંધ” સાધ્ય સાધન લક્ષણુ સબંધ અગર વાચ્ય વાચક ભા લક્ષણ સંબંધ પ્રસિદ્ધજ છે. શબ્દરૂપ ગ્રંથ વાચક છે, અને અથ વાચ્ય છે. શ્રેાતાઓને અનંતર પ્રયાજન ચાલુ પ્રકરણ ના અર્થના એધ થા તે, અને પરપર પ્રયાજન તા શ્રોતાઓને પણ નિર્વાણુ સુખ મેળવવું તે છે, પ્રકરણના અને જાણી યોગ્ય રીતે યાગ માર્ગીમાં પ્રવૃત્તિ કરવાથી મેાક્ષ મળી શકે છે, ચૈાગ માગમાં પ્રવૃત્તિ કરવી તે. મેાક્ષ મેલવવામાં અવધ્ય ખીજરૂપ છે. ખાલી ન જાય એવું ચાગ પ્રવૃત્તિ ખીજ છે, આ પ્રમાણે ઇષ્ટદેવને નમસ્કાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org