________________
પ્રાપ્ત થયા પહેલાની જે સમગ્ર અવસ્થા તે ધર્મકાય અવ
સ્થા જાણવી, વલી પ્રભુ કેવા છે તો કહે કે “શે ? મન, વચન, અને કાયાના વ્યાપાર રૂપ જે ચગે તે જેઓને હવે નથી. આને લઈ પ્રભુ ચોગરહિત છે, આ કહેવાથી પ્રભુની શૈલેશી અવસ્થાના ઉત્તર કાલમાં થનાર સંપૂર્ણ કર્મઅભાવરૂપ તથાભવ્યત્વ પરિક્ષયથી પ્રગટ થએલ પરમ જ્ઞાન તથા સુખ લક્ષણથી કૃતકૃત્ય થવાથી પરિપૂર્ણ પણે પરમ ફલરૂપ તત્વકાયાવસ્થા-સિદ્ધ અવસ્થાને જણાવે છે. “સતપવાદ” આથી કહે છે કે “શાનિકળ્યું” નિષ્પન્ન યોગિઓથી જાણવાલાયક છે, અહીં એગિઓ શ્રુતજીનાદિ લેવા; આથી એ જણાવ્યું કે મિથ્યા દષ્ટિએ પ્રભુના સ્વરૂપને જાણી શકતા નથી. પણ શુત અનાદિયેગિઓ છે તે જાણી શકે છે, વળી પ્રભુને જાણવાની ઈચ્છા પણ સમ્યકત્વને પ્રાપ્ત થવાના ટાઈમે થનાર ચરમ યથા પ્રવૃત્તિ કરણ પ્રાપ્ત થયે છતેજ થાય છે. બીજા કાલમાં પ્રભુને જાણવાની ઈચ્છા પણ થાય નહિ. “પી”
મા મન આ નામ ગુણ નિષ્પન્ન હોવાથી સાર્થક છે. મહાવીર્યથી
17 Sધીજી વીરાજમાન હોવાથી, તથા મહાઘોર તપશ્ચર્યાથી કર્મ શત્રુને વિદારણ કરવાથી, તથા કષાયરૂપ શત્રુને જીતવાથી. તથા કેવલ જ્ઞાન રૂપ લક્ષ્મીને સ્વયં-પોતાની મેળે ગ્રહણ કરવારૂપ પરાક્રમ વાલા હેવાથી વીર કહેવાય છે. આ કહેવાથી પ્રભુના યથાર્થ અસાધારણ ગુણની સ્તુતિરૂપ ભાવસ્તવથી ઈષ્ટદેવની સ્તુતિ કરી છે, અહીં ઈષ્ટદેવપણાનું સ્વરૂપ બતાવે છે. ઈઝર્વ એટલે ગુણના પ્રકર્ષરૂપ ભગવાન છે માટે ઈષ્ટ છે, અને દેવતાવેંચ, એટલે પરમગતિ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org