________________
પરમાત્મા મહાવીરદેવને નમસ્કાર કરીને, કેવી રીતે, તે કહે છે કે ઈચ્છાગતઃ ઈચ્છાપૂર્વક. ઇરછાયેગને આશ્રિ, આ ક્રિયાવિશેષણ છે. ઈચ્છાગવડે નમસ્કાર કરું છું, આ કહેવાથી શાસ્ત્રગ તથા સામર્થ્ય યોગને નિષેધ કર્યો, કારણ કે શાસ્ત્રોગ, તથા સામર્થ્યગથી નમસ્કાર થઈ શકે નહિ, અને ગ્રંથની શરૂઆતમાં મૃષાવાદને દોષ લાગે. તે દૂર કરવા ઈચ્છાગથી નમસ્કાર કરે છે. સર્વ જગ્યાએ ઉચિતતાને અનુસાર પ્રવૃત્તિ કરવી તે
જ ગ્યા છે. એ બીના આથી બતાવી, આ ત્રણે ગોનું સ્વરૂપ આગલ બતાવવામાં આવે છે, શાસ્ત્રગ તથા સામગ ઘણા ઊંચા દરજજાના છે તેથી તે ગવડે નમસ્કાર કરે બની શકે નહિ, માટે ઈછાયેગથી નમસ્કાર કરેલ છે, વીરભગવાન કેવા છે તો કહે છે કે-“શિનોરમઆ વસ્તુ વિશેષણ છે, નામાંદિ વીરને વ્યવચ્છેદ કરે છે. રાગદ્વેષાદિ શત્રુને જીતનાર હોવાથી સર્વે વિશિષ્ટ કૃતધરાદિ અને કહેવાય છે. તે બતાવે છે, શ્રુતજીને, અવધિજીનો, મન:પર્યાય જ્ઞાનજીને, અને કેવલિજીને આ તમામ જીનમાં ઉત્તમ, કેલિપણાને લઈ તથા તીર્થકર પણાને લઈ, પ્રભુ મહાવીર દેવ જીનત્તમ છે. આ કહેવાથી પ્રભુના તથા ભવ્યત્વ પરિપકવ પણાથી પ્રાપ્ત થએલ ઉત્તમ બધિબીજના લાભથી આરાધન કરેલ અર્હત્ પદાદિના વાત્સલ્ય ભાવથી ઉપાજીત કરેલ મહાનું પુણ્યરૂપ તીર્થંકર નામ કર્મના વિપાક–ફલરૂપ બીજાને પરમપદ સંપાદન કરાવનાર કર્મ કાય અવસ્થા-સમવસરણ અવસ્થા જણાવી. કેવળ જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org